Neeraj Chopra Love story : નીરજ ચોપરાની લાઈફમાં કેવી રીતે હિમાની મોરની એન્ટ્રી થઈ, રસપ્રદ છે ખેલાડીની લવસ્ટોરી

ભારતના ઓલિમ્પિક સ્ટાર નીરજ ચોપરાએ અચાનક લગ્ન કરી ચોંકાવી દીધા હતા. તેમણે ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા છે. હાલમાં બંન્નેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો આજે આપણે નીરજ ચોપરાની લવ સ્ટોરી વિશે વાત કરીશુ.

| Updated on: Jan 22, 2025 | 2:20 PM
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર ખેલાડી નીરજ ચોપરાના લગ્ન થઈ ચૂક્યા છે. નીરજ ચોપરાએ  ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા છે. બંન્નેના આ લગ્ન એક પ્રાઈવેટ હતા. જેમાં માત્ર પરિવારના લોકો અને મિત્રો સામેલ હતા.

1 / 6
નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કરી કહ્યું પરિવારની સાથે નવા જીવનની શરુઆત કરી રહ્યા છીએ. આ સાથે તેમણે એ પણ લખ્યું કે, આ ખાસ પળ માટે તે ખુશ છે. તો ચાલો જાણીએ બંન્નેની લવ સ્ટોરી વિશે.

2 / 6
  નીરજ ચોપરા અને હિમાની મોરે શિમલામાં લગ્ન કર્યા છે. આ લગ્નમાં નીરજ ચોપરાનો પાલતુ કુતરો ટોક્યો પણ સામેલ હતો. આ ડોગ તેને અભિનવ બિન્દ્રાએ ગિફટમાં આપ્યો હતો. જ્યારે તે ટોક્યો 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 / 6
નીરજ ચોપરાના કાકાના જણાવ્યા મુજબ, બંનેની પહેલી મુલાકાત અમેરિકામાં થઈ હતી. ભલે લોકો તેમની લવસ્ટોરી વિશે વધુ જાણતા નથી, પરંતુ તેમણે બે મહિના પહેલા જ તેમના લગ્નનું આયોજન કરી લીધું હતું.  લગ્ન કરવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો કારણ કે નીરજ 2028 ઓલિમ્પિક સુધી ખૂબ જ વ્યસ્ત છે.

4 / 6
નીરજના કાકા કહે છે કે બંને બાળકો એક જ ક્ષેત્રના છે અને એકબીજાને સારી રીતે ઓળખે છે, તેથી પરિવારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહીં.લગ્ન કરાવનાર પંડિત પણ નીરજ ચોપરાને ઓળખી શક્યા ન હતા. લગ્નનો સમારોહ 3 દિવસ સુધી ચાલ્યો હતો.ખાસ વાત એ છે કે, નીરજ ચોપરાએ લગ્નના દહેજમાં માત્ર 1 રુપિયો લીધો છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, હિમાની ટેનિસ ખેલાડી રહી ચૂકી છે. હિમાની નેશનલ લેવલ પર મહિલા સિંગલમાં બેસ્ટ રેન્કિંગ 42 અને મહિલા ડબલ્સમાં સર્વશ્રેષ્ઠ રેકિંગ 27મું રહ્યું છે. નીરજે ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા. જેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

6 / 6

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા અને જેવલિન સ્ટાર નીરજ ચોપરાના વધુ સમચારા વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">