22 January

Photo : Instagram

 23 વર્ષીય અભિનેત્રીએ શાહરુખ ખાનને પાછળ છોડ્યો

22 January

Photo : Instagram

જન્નત ઝુબૈર બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન કરતા વધુ ફોલોઅર્સ હોવાને કારણે ચર્ચામાં આવી છે

22 January

Photo : Instagram

 સોશિયલ મીડિયા પર પણ તેમની મોટી ફેન ફોલોઈંગ છે

Photo : Instagram

 શાહરૂખ ખાનના 47.7 મિલિયન ફોલોઅર્સ છે

Photo : Instagram

 જ્યારે જન્નતના 49.7 મિલિયન ફોલોઅર્સ છે

Photo : Instagram

આનો અર્થ એ થયો કે અભિનેત્રીના શાહરૂખ કરતાં 2 મિલિયન વધુ ફોલોઅર્સ છે

Photo : Instagram

ટીવી શો 'દિલ મિલ ગયે' થી કારકિર્દી શરૂઆત કરી

Photo : Instagram

જન્નત ઝુબૈર નાની ઉંમરે કરોડો રુપિયાની માલિક છે

Photo : Instagram

 મુંબઈના જુહુ વિસ્તારમાં તેમનું એક આલીશાન ઘર છે

Photo : Instagram

 જેની કિંમત કરોડોમાં છે