રણજી ટ્રોફીમાં એન્ટ્રી કરશે ટીમ ઈન્ડિયાની ‘પ્લેઈંગ 11’, વર્ષો પછી જોવા મળશે આ નજારો

ટીમ ઈન્ડિયાના 11 મોટા ખેલાડીઓ 2024-25 રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં રમતા જોવા મળશે. આ તમામ ખેલાડીઓ પોતપોતાની ટીમ માટે રમશે. જેમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત જેવા મોટા ખેલાડીઓ પણ સામેલ છે.

| Updated on: Jan 22, 2025 | 4:56 PM
રણજી ટ્રોફી 2024-25નો બીજો રાઉન્ડ 23 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે રણજી ટ્રોફી બે ભાગમાં રમાઈ રહી છે. રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં તમામ ટીમોએ પાંચ-પાંચ મેચ રમી હતી. હવે બીજા રાઉન્ડમાં દરેક ટીમ 2-2 મેચ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના 11 ખેલાડીઓ પોતપોતાની ટીમ માટે રમતા જોવા મળશે.

1 / 8
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રવાસ બાદ BCCIએ કડક વલણ અપનાવ્યું છે અને કોઈપણ ખેલાડી જો ફિટ હોય તો તેના માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે. આ કારણે ટીમ ઈન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓએ 23 જાન્યુઆરીથી શરૂ થનારી મેચમાં રમવાનું નક્કી કર્યું છે, જેમાં 11 સ્ટાર ખેલાડીઓના નામ સામેલ છે.

2 / 8
મુંબઈને આગામી મેચમાં જમ્મુ અને કાશ્મીર તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે, જે હાલમાં એલિટ ગ્રુપ A માં બીજા સ્થાને છે. રોહિત શર્મા આ મેચમાં રમતો જોવા મળશે, જે તેની 10 વર્ષ બાદ પ્રથમ રણજી મેચ હશે. જોકે, રોહિત અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં રમશે.

3 / 8
યશસ્વી જયસ્વાલ પણ આ મેચમાં ઉતરશે, જે રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. આ મેચ માટે મુંબઈની ટીમમાં શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે.

4 / 8
રાજકોટમાં દિલ્હીનો સામનો બે વખતના વિજેતા સૌરાષ્ટ્ર સાથે થશે, જેમાં રિષભ પંત દિલ્હીની ટીમ તરફથી રમતા જોવા મળશે. પંતનો સામનો રવીન્દ્ર જાડેજા સામે થશે જે સૌરાષ્ટ્રની ટીમનો ભાગ છે.

5 / 8
રાજકોટ-દિલ્હી મેચમાં ચેતેશ્વર પૂજારા અને નવદીપ સૈની પણ જોવા મળશે. ગ્રુપ D ની આ મેચ જીતવી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં દિલ્હી ચોથા સ્થાને અને સૌરાષ્ટ્ર પાંચમા સ્થાને છે. આ ગ્રુપમાં તમિલનાડુ અને ચંદીગઢ પ્રથમ બે સ્થાન પર છે.

6 / 8
ભારતીય વનડે ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ પણ આ વખતે રણજી રમવા જઈ રહ્યો છે. તે પંજાબની ટીમનો ભાગ છે. પંજાબે ગ્રુપ C માં અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ જીત મેળવી છે અને તે પાંચમા સ્થાને છે. આવી સ્થિતિમાં સૌની નજર શુભમન ગિલ પર ટકેલી છે. તેની ટીમ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટકનો સામનો કરશે.

7 / 8
આ મેચમાં પંજાબને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ અભિષેક શર્મા અને અર્શદીપ સિંહની ખોટ પડશે. બીજી તરફ દેવદત્ત પડિકલ અને પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસીથી કર્ણાટકને મજબૂતી મળશે. (All Photo Credit : PTI)

8 / 8

ભારતીય ક્રિકેટમાં ડોમેસ્ટિક લેવલની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફી સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">