22 જાન્યુઆરી 2025

ટીમ ઈન્ડિયાને  જર્સી પહેરવાના  કેટલા રૂપિયા મળે છે?

ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન સ્પોન્સર કિટનો ઉપયોગ કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

સ્પોન્સર કિટના ઉપયોગના કારણે BCCI દરેક મેચમાં લાખોની કમાણી કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

હાલમાં સ્પોર્ટસવેરની કંપની એડિડાસ ભારતીય ક્રિકેટ ટીમની કિટ સ્પોન્સર છે

Pic Credit - PTI/Instagram/Getty

BCCIએ એડિડાસને જૂન 2023 થી માર્ચ 2028 સુધી કિટ સ્પોન્સર બનાવી છે. 

Pic Credit - PTI/Instagram/Getty

એડિડાસ ટીમ ઈન્ડિયાના  દરેક ફોર્મેટમાં જર્સી સ્પોન્સર છે. જેમાં મહિલા અને પુરૂષો ઉપરાંત અંડર-19 ટીમો  પણ સામેલ છે

Pic Credit - PTI/Instagram/Getty

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કોન્ટ્રાક્ટ હેઠળ એડિડાસે દરેક મેચ માટે BCCIને  75 લાખ રૂપિયા આપે છે

Pic Credit - PTI/Instagram/Getty

એડિડાસ ફેન્સને ભારતીય ટીમની જર્સી, કેપ અને અન્ય વસ્તુઓ પણ વેચે છે. આમાંથી પણ BCCIને દર વર્ષે લગભગ 10 કરોડ રૂપિયા મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

Adidas પહેલા, Nike જેવી મોટી સ્પોર્ટસવેર કંપની પણ ભારતીય ક્રિકેટ ટીમની કિટ સ્પોન્સર રહી ચૂકી છે

Pic Credit - PTI/Instagram/Getty