ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

22 Jan 2025

Created by: Mina Pandya

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે.

ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું.

આ દિવસે અમલમાં આવ્યુ

જ્યારે તેને અપનાવવામાં આવ્યું ત્યારે તેમાં 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી.

અનુચ્છેદ અને અનુસૂચિઓ

ભારતના બંધારણની સૌપ્રથમ નકલ આજે પણ સંસદ ભવનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ગેસથી ભરેલા શીશાઓના બોક્સમાં સચવાયેલી છે.  

મૂળ પ્રતિ

ભારતીય બંધારણની મૂળ પ્રતિ અંગ્રેજી ભાષાની ઇટાલિક શૈલીમાં લખવામાં આવી હતી.

સૌપ્રથમ ઓરિજનલ પ્રતિ અંગ્રેજીમાં

તમને જણાવી દઈએ કે વર્ષ 1950માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં ભારતીય બંધારણનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.

હિન્દીમાં અનુવાદ

બંધારણની પ્રથમ કોપી દેહરાદુનના સર્વે ઓફ ઈન્ડિયાના પ્રેસમાં છપાઈ હતી. મળતી જાણકારી અનુસાર તે દરમિયાન સૌપ્રથમ બંધારણની એક હજાર કોપીઓ છાપવામાં આવી હતી. 

પ્રથમ કોપી અહીં છાપવામાં આવી