Maha kumbh 2025 : 4 પ્રકારના હોય છે નાગા સાધુ, 4 પદ અને 4 હોય છે આધ્યાત્મિક સ્થિતિ, જાણો
4 Types Of Naga sadhu : દર 12 વર્ષે યોજાતો મહાકુંભ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. મહાકુંભમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશથી કરોડો લોકો આવે છે. મહાકુંભમાં બધા સંતો અને સામાન્ય લોકો ભાગ લે છે, પરંતુ કુંભ મેળામાં નાગા સાધુઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories