AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Expoમાં આ 3 સ્કૂટરોએ મચાવી ધૂમ…કિંમત જાણીને ચોંકી જશો

5 દિવસના ઓટો એક્સ્પોએ હજારો બ્રાન્ડના વાહનો લોન્ચ તેમજ રજૂ કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો છે. ત્યારે આ લેખમાં એ 3 સ્કૂટર્સ વિશે જાણીશું કે, જેણે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. આ સ્કૂટર કઈ કંપનીના છે અને તેની કિંમત કેટલી છે તેના વિશે પણ જાણીશું.

| Updated on: Jan 21, 2025 | 7:33 PM
Share
Auto Expo તેના અંતિમ તબક્કામાં છે. આ 5 દિવસીય Expoમાં ઘણા વાહન રજૂ કરવામાં આવ્યા. અનેક બ્રાન્ડના વાહનો લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. ત્યારે આ લેખમાં એ 3 સ્કૂટરો વિષે જાણીશું કે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

1 / 6
ઓટો એક્સ્પોમાં Hondaએ તેના બંને ઇલેક્ટ્રિક સ્કૂટર, બજેટ-ફ્રેંડલી QC1 અને Activa E લોન્ચ કર્યા છે. બજેટ-ફ્રેંડલી QC1 ની કિંમત 90,000 રૂપિયા છે. તો પ્રીમિયમ એક્ટિવા E ની કિંમત 1.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2 / 6
Ampere એ ઓટો એક્સ્પોમાં તેની ઘણી બાઇક અને સ્કૂટર લોન્ચ અને રજૂ કર્યા. કંપનીએ એક્સપ્રેસ નામનું સ્કૂટર રજૂ કર્યું. આ સંપૂર્ણપણે EV સ્કૂટર છે. એકવાર ચાર્જ થયા પછી તે 200 કિમી સુધીની રેન્જ આપે છે.

3 / 6
રસપ્રદ વાત એ છે કે તેમાં AC અને DC બંને માટે ઝડપી ચાર્જિંગ ક્ષમતા છે. આ ઉપરાંત કંપનીએ એક્સપ્રેસ B2B ઈ-સ્કૂટરનું પણ રજૂ કર્યું. Ampere દ્વારા નેક્સસના બે નવા વેરિયન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા. આમાં શક્તિશાળી મોટર અને ઝડપી ચાર્જિંગની સુવિધા છે.

4 / 6
જાપાની કંપની સુઝુકીએ પણ ભારતીય EV ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે. સુઝુકીએ ઇ-એક્સેસ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે એન્ટ્રી કરી છે. ઇ-એક્સેસ એકદમ નવી ડિઝાઇન પર આધારિત છે. તે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવશે.

5 / 6
આ ઉપરાંત તેની નિકાસ પણ કરવામાં આવશે. સુઝુકીએ ભારતમાં તેનું બ્રેડ-એન્ડ-બટર મોડેલ, અપડેટેડ એક્સેસ 125 સ્કૂટર પણ લોન્ચ કર્યું. તેની કિંમત 81,700 રૂપિયા છે.

6 / 6

ભારત એકંદરે ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉત્પાદક છે. ભારતમાં દરરોજ નવા વાહનો લોન્ચ થતા હોય છે, ત્યારે ઓટોમોબાઈલને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">