હવે આંખોના નંબર ઉતરી જશે ! ભારતમાં પહેલીવાર “બેતાલા”માંથી મુક્તિ આપે તેવા આઈડ્રોપ શોધાયા
પ્રેસ્બાયોપિયા એ બેતાલાની સમસ્યા છે જે ઉંમર સાથે થાય છે. આમાં, નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આ સમસ્યા સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. ભારતમાં લગભગ 1.09 અબજથી 1.80 અબજ લોકો આ સમસ્યાથી પીડાય છે. ત્યારે હવે બેતાલા માત્ર આઈડ્રોપથી ઠીક કરી શકાશે.
Most Read Stories