મુકેશ અંબાણીએ કેમ્પામાં કર્યો Jio જેવો ખેલ, પ્રાઇસ વોરમાંથી બહાર થયા પેપ્સી, કોકા-કોલા, જાણો કઈ રીતે
તહેવારોની સીઝનની શરૂઆત પહેલા જ મુકેશ અંબાણી કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલામાં Jio જેવો દાવ રમી રહ્યા છે. તેમના આ પગલાને કારણે પેપ્સી અને કોકા-કોલા જેવી મોટી બ્રાન્ડ્સને સીધી અસર થશે.
Most Read Stories