પિતાનો પગાર 90 રૂપિયા હતો, આજે દીકરો 450 કરોડનો માલિક છે, આવો છે અનુપમ ખેરનો પરિવાર

અનુપમ ખેરે 1982માં આવેલી ફિલ્મ આગાનથી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેની પહેલી ફિલ્મ સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તો આજે આપણે અનુપમ ખેરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 24, 2025 | 8:03 AM
અનુપમ ખેર એવા કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી હતી. ગરીબ પરિવારના છોકરા માટે 80ના દાયકામાં ફિલ્મી દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું સરળ કામ નહોતું.

1 / 14
500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા અનુપમ ખેરની પર્સનલ લાઈફ, કરિયર લાઈફ અને પરિવારમાં કોણ કોણ છે જાણો

2 / 14
અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955ના રોજ સિમલામાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પિતા, પુષ્કર નાથ ખેર હિમાચલ પ્રદેશના વન વિભાગમાં કારકુન હતા અને તેમની માતા, દુલારી ખેર ગૃહિણી હતી.

3 / 14
તેમણે શિમલાની ડી. એ. વી. સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું.તેમણે શિમલાની હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં સંજૌલીની સરકારી કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો,   1978માં અભિનેતાએ નવી દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી સ્નાતક થયા હતા.મુંબઈમાં અભિનેતા તરીકેના તેમના સંઘર્ષના દિવસોમાં તેઓ એક મહિના સુધી રેલ્વે પ્લેટફોર્મ પર સૂતા હતા.

4 / 14
 અનુપમ ખેરે જણાવ્યું કે એક દિવસ તેણે દાદાને પૂછ્યું કે જો આપણે આટલા ગરીબ છીએ તો આટલા ખુશ કેમ છીએ? આના પર તેમના દાદાએ જવાબ આપ્યો હતો કે જ્યારે વ્યક્તિ ખૂબ જ ગરીબ હોય છે ત્યારે સૌથી સસ્તી વસ્તુ સુખ હોય છે.અનુપમ ખેર એક ફિલ્મ માટે લગભગ 3 થી 5 કરોડ રૂપિયા લે છે.

5 / 14
અનુપમ ખેર બોલિવૂડમાં વર્ષોથી છે. પોતાના કરિયરમાં તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેણે વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે પણ કામ કર્યું છે, પરંતુ 2020 દરમિયાન તેનો પીઢ અભિનેતા સાથે થોડો વિવાદ થયો હતો, જેના પર તેણે ખુલીને વાત પણ કરી હતી.

6 / 14
અનુપમ ખેરે અનેક વખત પોતાની ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી છે. પીઢ અભિનેતા જે સોશિયલ મીડિયા પર સક્રિય છે, ચાહકો સાથે તેના પરિવારની ઝલક શેર કરતા અચકાતા નથી. પત્ની કિરોન ખેર પુત્ર સિકંદરથી લઈને માતા સુધી, અનુપમ અવારનવાર તેના પરિવાર સાથે ફોટો અને વીડિયો શેર કરે છે.

7 / 14
1979માં અનુપમ ખેરે અભિનેત્રી મધુમાલતી કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ થોડા વર્ષો પછી તેઓ અલગ થઈ ગયા. 1985માં તેમણે અભિનેત્રી કિરણ ખેર સાથે લગ્ન કર્યા, જે ચંદીગઢથી સંસદ સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલી છે.

8 / 14
 કિરણ ખેરે પંજાબી ફીચર ફિલ્મ આસરા પ્યાર દાથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.1983માં રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ કિરણ ખેરે ક્યારેય પાછળ વળીને જોયું નથી.  આ પછી તે 1996માં શ્યામ બેનેગલની ફિલ્મ સરદારી બેગમમાં જોવા મળી હતી. તે ખૂબસૂરત, દોસ્તાના, ફના, વીર-ઝારા, મેં હૂં ના અને દેવદાસ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

9 / 14
કિરણના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા. બિઝનેસમેન ગૌતમ સાથેના આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા.

10 / 14
આ પછી, કિરણ 1974માં ભારતીય રંગભૂમિ વિભાગમાં અનુપમ ખેરને મળી. પરંતુ અહીંથી થોડા સમય માટે બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. બાદમાં બંને મિત્રો બન્યા અને બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા.

11 / 14
ફિલ્મ ગુલામથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરનાર અભિનેતા રાજુ ખેર પોતાના મોટા ભાઈ અનુપમ ખેરની જેમ બોલિવૂડમાં સફળતા મેળવી શક્યા નથી.કાશ્મીરના બારામુલ્લામાં 11 સપ્ટેમ્બર 1957ના રોજ જન્મેલા રાજુ ખેરે રીમા ખેર સાથે લગ્ન કર્યા હતા અને તે તેના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે.

12 / 14
અનુપમ ખેર તેમના અભિનય માટે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 8 ફિલ્મફેર પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

13 / 14
ભારત સરકારે તેમને ભારતીય સિનેમા અને કલામાં તેમના યોગદાન બદલ ૨૦૦૪માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા.અનુપમ ખેર આજે કરોડો રુપિયાનો માલિક છે. રિપોર્ટ મુજબ તેની પાસે 450 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી

જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

g clip-path="url(#clip0_868_265)">