Virender Sehwag Divorce: શું ખરેખર વીરેન્દ્ર સેહવાગના લગ્ન પણ તૂટવાની અણી પર ? પત્નીથી અલગ રહી રહ્યો છે ક્રિકેટર
ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતીના સંબંધોમાં તિરાડ પડવાની અફવાઓ ફેલાઈ રહી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા છે અને લાંબા સમયથી એકબીજાથી અલગ રહે છે. આરતી અને સેહવાગના લગ્નને 21 વર્ષ થયા છે, પરંતુ હાલના સંજોગો છૂટાછેડાની શક્યતા તરફ ઈશારો કરે છે.
Most Read Stories