iphone WhatsApp Tips: આઈફોનમાં ચલાવા માંગો છો બે વોટ્સએપ એકાઉન્ટ? અપનાવો આ સરળ રીત

આજે લગભગ તમામ મોબાઇલ ફોન તમને ડ્યુઅલ-સિમ સપોર્ટ સાથે એક ફોનમાં બે અલગ-અલગ નંબરનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. જે લોકોને ઘણી મદદ કરે છે. ત્યારે વિશ્વભરમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsAppની ઉપયોગિતા પણ લોકોના જીવનમાં ઘણી વધી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:32 AM
કેટલીકવાર લોકોને બે નંબરથી બે અલગ-અલગ વોટ્સએપ ચલાવવાની પણ જરૂર પડે છે, પરંતુ વોટ્સએપ તેની મંજૂરી આપતું નથી. 
આવી સ્થિતિમાં મોટાભાગના એન્ડ્રોઈડ યુઝર્સ એપ ક્લોનિંગ ફીચર અથવા થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને 'ડ્યુઅલ વોટ્સએપ'નો આનંદ માણે છે, પરંતુ આઈફોન યુઝર્સ માટે આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ કારણે આઇફોન યુઝર્સ એક જ ફોન પર બે વોટ્સએપ ચલાવી શકતા નથી. જોકે તે શક્ય છે. જો તમે પણ આઈફોન યુઝર છો અને તમારે બે વોટ્સએપ ચલાવવાની જરૂર છે, તો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને આમ કરી શકો છો.

કેટલીકવાર લોકોને બે નંબરથી બે અલગ-અલગ વોટ્સએપ ચલાવવાની પણ જરૂર પડે છે, પરંતુ વોટ્સએપ તેની મંજૂરી આપતું નથી. આવી સ્થિતિમાં મોટાભાગના એન્ડ્રોઈડ યુઝર્સ એપ ક્લોનિંગ ફીચર અથવા થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને 'ડ્યુઅલ વોટ્સએપ'નો આનંદ માણે છે, પરંતુ આઈફોન યુઝર્સ માટે આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ કારણે આઇફોન યુઝર્સ એક જ ફોન પર બે વોટ્સએપ ચલાવી શકતા નથી. જોકે તે શક્ય છે. જો તમે પણ આઈફોન યુઝર છો અને તમારે બે વોટ્સએપ ચલાવવાની જરૂર છે, તો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને આમ કરી શકો છો.

1 / 5
વોટ્સએપની સિબલિંગ એપ, વોટ્સએપ બિઝનેસની મદદથી, તમે એક જ iPhone પર બે WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો. WhatsApp Business એપમાં કેટલીક વધુ સુવિધાઓ છે, જે તેને વ્યવસાય માલિકો માટે યોગ્ય બનાવે છે.

2 / 5
આ માટે સૌથી પહેલા તમારે તમારા iPhone પર એપ સ્ટોર ખોલવો પડશે. હવે WhatsApp Business સર્ચ કરીને એપ ઇન્સ્ટોલ કરો. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, Agree & Continue પર ટેપ કરો. હવે નવી વિન્ડોમાં તમારી સામે બે વિકલ્પો દેખાશે.

3 / 5
પ્રથમ વિકલ્પ સાથે, તમે તમારા વર્તમાન WhatsApp એકાઉન્ટને બિઝનેસ એકાઉન્ટ તરીકે બદલીને તેનો ઉપયોગ કરી શકો છો. બીજા વિકલ્પમાં, તમે અલગ નંબરથી નવું WhatsApp Business એકાઉન્ટ સેટ કરી શકો છો. તમે બીજા વિકલ્પને દબાવો.

4 / 5
હવે અહીં તમે બીજો નંબર દાખલ કરો જેના પર તમે બીજું WhatsApp ચલાવવા માંગો છો. આ પછી, તમારી પાસે વેરિફિકેશન માટે આવેલ OTP દાખલ કરીને તમારું નામ દાખલ કરો. આ પછી તમારે 'Not a Business' પસંદ કરીને 'Done' પર ટેપ કરવાનું રહેશે. આમ કરવાથી તમે એક જ iPhone પર બે અલગ-અલગ નંબર પરથી WhatsAppનો ઉપયોગ કરી શકશો.

5 / 5

Latest News Updates

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?

g clip-path="url(#clip0_868_265)">