Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pankaj Tamboliya

Pankaj Tamboliya

Sub Editor - TV9 Gujarati

tamboliya.pankaj@tv9.com

મીડિયા ક્ષેત્રે 5 કરતા વધારે વર્ષથી એગ્રીકલ્ચર અને સામાજીક વિષયો પર રિપોર્ટિંગ અને લેખન. આ સિવાય આંતરરાષ્ટ્રીય અને ભારતીય સિનેમા, સાંસ્કૃતિક અને માનવીય મુલ્યો પર લેખન કર્યું છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં કન્ટેન્ટ એડિટર તરીકે કૃષિ અને ટેક્નોલોજી વિષય પર આર્ટિકલ લખે છે.

Read More
કિડની ડોનર ન મળ્યો, તો લગાવી દીધી ભૂંડની કિડની, પછી બની આશ્ચર્ય પમાડે તેવી ઘટના

કિડની ડોનર ન મળ્યો, તો લગાવી દીધી ભૂંડની કિડની, પછી બની આશ્ચર્ય પમાડે તેવી ઘટના

આજના સમયમાં તબીબી વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયુ છે, તે એટલું આગળ વધી ગયું છે કે તેની મદદથી ડોકટરો ચમત્કારો કરી રહ્યા છે. આવી જ એક ઘટના આજકાલ પ્રકાશમાં આવી છે. જ્યાં ન્યૂ હેમ્પશાયરમાં, ડોકટરોએ એક પ્રાણીની કિડની માણસમાં ફીટ કરી હતી, તે પછી જે બન્યુ તે જોઇને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.

ભારતમાં વધી રહી છે હીટવેવ, હવામાન વિભાગે જણાવ્યું કે તાપમાન ક્યાં અને કેવું રહેશે

ભારતમાં વધી રહી છે હીટવેવ, હવામાન વિભાગે જણાવ્યું કે તાપમાન ક્યાં અને કેવું રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD)એ શનિવારે જણાવ્યું હતું કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક ભાગોમાં હીટવેવની અસર જોવા મળી હતી, અને એમ પણ કહ્યું હતું કે પૂર્વીય અને દ્વીપકલ્પના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવના કારણે રાત્રે ગરમી અનુભવાય છે.

7 એપ્રિલના મહત્વના સમાચાર :  કેજરીવાલે બાળકોને સારું શિક્ષણ આપ્યું, મફત સારવાર આપી, તો પણ જેલમાં ધકેલી દેવાયાઃ આતિશી

7 એપ્રિલના મહત્વના સમાચાર : કેજરીવાલે બાળકોને સારું શિક્ષણ આપ્યું, મફત સારવાર આપી, તો પણ જેલમાં ધકેલી દેવાયાઃ આતિશી

આજે 7 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓની છાપ… વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ વીડિયો

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓની છાપ… વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ વીડિયો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોમાં ક્યાંય કોંગ્રેસ જ દેખાતી નથી. અહીં ડાબેરી અને મુસ્લિમ લીગની વિચારધારા પ્રબળ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આવી કોંગ્રેસ 21મી સદીમાં ભારતને આગળ નહીં લઈ જઈ શકે.

IPL 2024: ઓરેન્જ કેપની રેસમાં વિરાટ માટે 50 લાખની કિંમતનો ખેલાડી બનશે ખતરો! જાણો કોણ છે

IPL 2024: ઓરેન્જ કેપની રેસમાં વિરાટ માટે 50 લાખની કિંમતનો ખેલાડી બનશે ખતરો! જાણો કોણ છે

વિરાટ કોહલીએ RCBની છેલ્લી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તે પહેલા જ્યારે આરઆર તેની છેલ્લી મેચ રમી હતી ત્યારે આ કેપ રિયાન પરાગના માથા પર શોભતી હતી. હવે RCB અને RR બંને IPL 2024માં ફરી સામસામે છે.

અહીં બનશે પહેલું મોડલ ડિજિટલ ગામ, જાણો શું હશે ખાસ

અહીં બનશે પહેલું મોડલ ડિજિટલ ગામ, જાણો શું હશે ખાસ

સરકાર 5G સેવાઓથી સજ્જ ડિજિટલ મોડલ ગામ બનાવવાની તૈયારી કરી રહી છે. જેના કારણે લોકો ટૂંક સમયમાં અનુભવી શકશે કે 5G સેવાઓ કેવી રીતે કૃષિ, શિક્ષણ અને આરોગ્યને બદલી શકે છે.

RBIએ ભલે રેપો રેટ ન ઘટાડ્યો હોય પરંતુ તમે હોમ લોનની EMI ઘટાડી શકશો આ 5 રીતે

RBIએ ભલે રેપો રેટ ન ઘટાડ્યો હોય પરંતુ તમે હોમ લોનની EMI ઘટાડી શકશો આ 5 રીતે

ભારતીય રિઝર્વ બેંકે સતત 7મી વખત રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો છે. બેંકો RBI રેપો રેટના આધારે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દરો નક્કી કરે છે.

ભારતની વિદેશી સંપત્તિના તમામ રેકોર્ડ તૂટ્યા, એક વર્ષમાં આટલો થયો વધારો

ભારતની વિદેશી સંપત્તિના તમામ રેકોર્ડ તૂટ્યા, એક વર્ષમાં આટલો થયો વધારો

એક સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં 24 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત છઠ્ઠા સપ્તાહે વધારો જોવા મળ્યો છે અને ફોરેક્સ રિઝર્વમાં 29 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે.

રામલલાએ મને કહ્યું- ભારતનો સુવર્ણ સમય આવી ગયો છે… પીએમ મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી કરી વ્યક્ત

રામલલાએ મને કહ્યું- ભારતનો સુવર્ણ સમય આવી ગયો છે… પીએમ મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી કરી વ્યક્ત

પીએમ મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન ઘણી વાતો કહી. આ દરમિયાન વડાપ્રધાને તેમની માતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મારી માતા હંમેશા કહેતી હતી કે બુદ્ધિથી કામ કરો, પવિત્રતાથી જીવન જીવો. કોઈને નુકસાન ન કરો, ગરીબો માટે કામ કરો.

1 એપ્રિલના મહત્વના સમાચાર : PM મોદી આવતીકાલે બિહાર ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરશે

1 એપ્રિલના મહત્વના સમાચાર : PM મોદી આવતીકાલે બિહાર ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરશે

આજે 1 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

KYCની વારંવાર થતી સમસ્યાનો અંત આવશે ? જાણો શું છે CKYC

KYCની વારંવાર થતી સમસ્યાનો અંત આવશે ? જાણો શું છે CKYC

નાણા મંત્રાલયે વર્ષ 2016માં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (સીકેવાયસીઆર)ની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોને વારંવાર કેવાયસી કરાવવાની સમસ્યાઓમાંથી રાહત આપવાનો હતો. અહીંથી જ પ્રથમ વખત યુનિફોર્મ કેવાયસીનો પ્રસ્તાવ આવ્યો હતો.

31 માર્ચના મહત્વના સમાચાર : ગુજરાતમાં ભાજપની સતત ત્રીજી બેઠક વિવાદમાં

31 માર્ચના મહત્વના સમાચાર : ગુજરાતમાં ભાજપની સતત ત્રીજી બેઠક વિવાદમાં

આજે 31 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ, શક્તિપીઠ સહિતના મંદિરોમાં લાગી ભક્તોની ભીડ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી - પૂર્વ નાયબ CM નીતિન પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અશ્લીલ હરકત કરતા 2 તબીબને કરાયા ટર્મિનેટ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
મંજુસર GIDCમાં ટાઈલ્સનો પાઉડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Rajkot : ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત ચોંકાવનારા CCTV આવ્યા સામે
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
Dwarka : ખંભાળિયામાં દારુની હેરાફેરી ઝડપાઈ
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
g clip-path="url(#clip0_868_265)">