AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બસ આટલા રૂપિયામાં થશે બાઈકની ‘ટાંકી ફુલ’! આ દેશમાં ‘પેટ્રોલ’ પાણી કરતાં પણ સસ્તું છે, પ્રતિ લિટરની કિંમત જાણશો; તો તમારી આંખો ખુલ્લી રહી જશે

દુનિયામાં જ્યારે પણ કોઈ મોટી કટોકટી (પછી ભલે તે યુદ્ધ હોય કે કુદરતી આફત) આવે છે, ત્યારે સૌથી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતો જોવા મળે છે.

| Updated on: Dec 21, 2025 | 3:39 PM
Share
રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં તણાવ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો, જેના કારણે વિશ્વભરમાં ઇંધણના ભાવમાં વધારો થયો હતો અને સપ્લાય ચેન પર પણ અસર પડી હતી.

1 / 6
આજે લગભગ બધા જ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉંચા છે, જેના કારણે સામાન્ય લોકોનું બજેટ અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આ સાથે જ રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે.

2 / 6
ભારતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ પ્રતિ લિટર ₹94.7 થી ₹95 (પેટ્રોલના ભાવ શહેર પ્રમાણે બદલાતા રહે) આસપાસ છે, જ્યારે પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં તેનાથી પણ વધુ ભાવ જોવા મળે છે. એવામાં મીડિયા રિપોર્ટસ અનુસાર, દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ જ ઓછા ભાવે મળે છે.

3 / 6
આ દેશ દક્ષિણ અમેરિકામાં આવેલ 'વેનેઝુએલા' છે, જ્યાં પેટ્રોલની કિંમત આશરે $0.035 પ્રતિ લિટર છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹3 થાય છે. ભારતમાં, 1 લિટર પાણીની બોટલની કિંમત ₹20 છે. આવી સ્થિતિમાં, ધારો કે તમારી બાઇકની ટાંકી 20 લિટરની છે, તો તમે 60 રૂપિયામાં આખી ટાંકી ફુલ કરાવી શકો છો.

4 / 6
વેનેઝુએલામાં ઓઇલ સસ્તું થવાનું સૌથી મોટું કારણ ત્યાં હાજર ક્રૂડ ઓઇલનો વિશાળ ભંડાર છે, જે વિશ્વના કુલ ક્રૂડ ઓઇલ ભંડારના લગભગ 18 ટકા જેટલો છે.

5 / 6
પેટ્રોલ સસ્તું હોવા છતાં વેનેઝુએલામાં ખાદ્યપદાર્થો અને જરૂરી ચીજવસ્તુઓ ખૂબ મોંઘી છે, જેના કારણે મોંઘવારી વધી છે અને લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.

6 / 6

આ પણ વાંચો: ‘ફ્યુઅલ કાર્ડ’ તમારા ખિસ્સાનો ભાર ઘટાડશે! મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધી તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ

જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા

ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર

સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય

g clip-path="url(#clip0_868_265)">