Energy Share: લિસ્ટિંગ બાદ આ શેર સતત ખરીદી રહ્યા છે રોકાણકારો, કિંમત 100% વધી, આ સમાચારની અસર
સોલર કંપનીનો શેર આજે શુક્રવારે અને 06 ડિસેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં રહ્યો હતો. આજે, કંપનીના શેરમાં 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો અને આ શેર 2974.90 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. કંપનીના શેર રૂ. 2,550 પર લિસ્ટ થયા હતા, જે તેના રૂ. 1,503ના IPOના ભાવથી 69.66 ટકાના ઉછાળા સાથે હતા.
Most Read Stories