Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાજરાની કેક, રાગી રોટલી….વડાપ્રધાન મોદી સહિત સાંસદો એ માણ્યુ Millet Lunch

વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ અભિયાન હેઠળ આજે સંસદભવનમાં વડાપ્રધાન મોદી સહિત અનેક સાંસદો એ મિલેટ લંચનો આનંદ માણ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 9:06 PM
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે સાથી સંસદસભ્યો સાથે મિલેટ(બાજરી) વર્ષ 2023 નિમિત્તે કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર દ્વારા આયોજિત લંચનો આનંદ માણ્યો હતો.

1 / 7
લંચ દરમિયાન કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર, ઉપરાષ્ટ્રપતિ ધનખડ સહિત અનેક સાંસદો પણ હાજર રહ્યા હતા.

2 / 7
આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી લગભગ 40 મિનિટ સુધી હાજર રહ્યા હતા.

3 / 7
વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ,  કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર, ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને કોંગ્રેસના અધ્યક્ષ ખગડે એક જ ટેબલ પર બેસીને  લંચનો આનંદ માણ્યો હતો.

4 / 7
મિલેટ લંચમાં બાજરીમાંથી બનાવેલી ખીચડી, રાગી ઢોંસા, રાગી રોટલી, જુવારની રોટલી, હળદરનું શાક અને  બાજરી ચુરમાનો સમાવેશ થાય છે. મીઠી વાનગીઓમાં બાજરીની ખીર અને બાજરાની કેકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

5 / 7
દર્શના જરદોશ, પૂનમ માડમ અને પુરષોત્તમ રુપાલા સહિત અનેક મંત્રી, સાંસદો અને વિપક્ષી નેતાઓએ સાથે મળીને ભોજન કર્યુ હતુ.

6 / 7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ (IYOM) તરીકે જાહેર કર્યું છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">