‘શિગ્મો ફેસ્ટિવલ’ સાથે હોળીની મજા માણવા ગોવા જવું છે? તો આ ટ્રેન પકડી લો સસ્તી અને બેસ્ટ રહેશે

ગોવામાં હોળીને 'શિગ્મો ફેસ્ટિવલ' તરીકે ઓળખવામાં આવે છે. આ 14 દિવસ સુધી ચાલે છે. આ ઉત્સવ દશેરાના દિવસે દુશ્મનો સાથે લડાઈ કરીને હોલીના દિવસે ઘરે પરત ફરેલા એ યોદ્ધાઓની યાદમાં ઉજવવામાં આવે છે. શિગ્મો એ પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક કાર્નિવલનું મિશ્રણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2024 | 1:51 PM
અમદાવાદથી ગોવા જવા માટે મુખ્ય 4 ફેસ્ટિવલ ટ્રેન ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે ગોવામાં ઉજવાતા 'શિગ્મો ફેસ્ટિવલ'ની મજા માણી શકો.

1 / 5
TEN FESTIVAL SPL : ટ્રેન નંબર-09424 અમદાવાદથી 9:30 AM ઉપડે છે અને રાત્રે 01:50 AM વાગ્યે મડગાંવ પહોંચાડે છે. લગભગ 16-17 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન 1208 કિમી અંતર કાપે છે. આ ટ્રેન ફક્ત સોમવારે જ ચાલે છે.

2 / 5
MYS FESTIVL SPL : ટ્રેન નંબર-06209 અમદાવાદથી 02:10 PM ઉપડે છે અને 11:30 AM વાગ્યે ગોવા પહોંચાડે છે. લગભગ 21-22 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન લગભગ 1102 કિમી અંતર કાપે છે. આ ટ્રેન રવિવાર તેમજ શુક્રવારના રોજ ચાલે છે.

3 / 5
FESTIVAL SPECIAL : ટ્રેન નંબર-06505 અમદાવાદથી 02:10 PM ઉપડે છે અને 11:30 AM વાગ્યે ગોવા પહોંચાડે છે. લગભગ 21-22 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન લગભગ 1102 કિમી અંતર કાપે છે. આ ટ્રેન મંગળવારના રોજ સેવા આપે છે.

4 / 5
SBC FESTIVL SPL : ટ્રેન નંબર-06507 અમદાવાદથી 02:10 PM ઉપડે છે અને 11:30 AM વાગ્યે ગોવા પહોંચાડે છે. લગભગ 21-22 કલાકની મુસાફરી દરમિયાન આ ટ્રેન લગભગ 1101 કિમી જેટલું અંતર કાપે છે. આ ટ્રેન ગુરુવારે અને શનિવારે સેવા આપે છે. (Image Credit : Google)

5 / 5

Latest News Updates

Follow Us:
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

g clip-path="url(#clip0_868_265)">