Cheapest Sunroof Cars : દેશની 5 સૌથી સસ્તી સનરૂફ કાર, જાણી લો કિંમત

અહીં ભારતમાં ઉપલબ્ધ 5 સૌથી સસ્તી સનરૂફ કારની માહિતી આપવામાં આવી છે. ટાટા અલ્ટ્રોઝ, હ્યુન્ડાઇ વેન્યુ, સહિતની કારનો સમાવેશ થાય છે. ગ્રાહકો સસ્તા ભાવે સનરૂફ ફીચરવાળી કાર શોધી રહ્યા હોય તો આ સમાચાર તેમના માટે છે.

| Updated on: Jan 28, 2025 | 9:24 PM
ગ્રાહકોમાં સનરૂફ વાળી કારનો ઘણો ક્રેઝ છે, ચાલો તમને જણાવીએ કે સનરૂફ વાળા 5 સૌથી સસ્તા મોડેલ કયા છે?

1 / 7
ટાટા મોટર્સની લોકપ્રિય અને પ્રીમિયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝનું XM(S) વેરિઅન્ટ સનરૂફ ફીચર સાથે ઉપલબ્ધ થશે, આ મોડેલની કિંમત રૂ. 7,19,990 લાખ (X-શોરૂમ) છે.

2 / 7
હ્યુન્ડાઇની સૌથી સસ્તી SUV Xstar ના SX વેરિઅન્ટમાં સનરૂફ ફીચર મળશે, આ વેરિઅન્ટની કિંમત 8,30,800 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.

3 / 7
કંપનીએ હ્યુન્ડાઇની આ પ્રીમિયમ હેચબેકના સ્પોર્ટ્સ (O) વેરિઅન્ટમાં સનરૂફ ફીચર આપ્યું છે, આ વેરિઅન્ટ ખરીદવા માટે તમારે 8,76,800 લાખ રૂપિયા (X-શોરૂમ) ખર્ચ કરવા પડશે.

4 / 7
હ્યુન્ડાઇ વેન્યુના E+ વેરિઅન્ટમાં તમને સનરૂફ ફીચર મળશે, આ વેરિઅન્ટની કિંમત 8,32,100 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.

5 / 7
ટાટા મોટર્સની લોકપ્રિય કાર નેક્સનના સ્માર્ટ + S 1.2 વેરિઅન્ટમાં સનરૂફ ફીચર છે, આ મોડેલની કિંમત 9,19,990 લાખ રૂપિયા (X-શોરૂમ) છે.

6 / 7
Kia ની આ લોકપ્રિય SUV માં HTK (O) વેરિઅન્ટમાં સનરૂફ છે, આ વેરિઅન્ટની કિંમત 9,48,900 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

7 / 7

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ટુ-વ્હીલર્સનું પ્રભુત્વ છે, જે કુલ સ્થાનિક બજારના લગભગ 81% હિસ્સો ધરાવે છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">