Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: Apple ને સેબ તો Beer ને હિન્દીમાં શું કહેવાય ? 99 ટકા લોકો નહીં જાણતા હોય આનો જવાબ

શું તમને ખબર છે કે બીયરને હિન્દીમાં શું કહે છે? આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે ઓછા લોકો જ આનો જવાબ આપી શકશે.

| Updated on: Jan 29, 2025 | 8:13 PM
દુનિયાભરના લોકો બીયરને ખૂબ પસંદ કરે છે, એક સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે ચા અને કોફી  પછી સૌથી પ્રિય પીણું બીયર છે. બીયર પાર્ટી કે કોઈપણ ઉજવણીમાં લોકો ઉત્સાહભેર બીયર પીવે છે પરંતુ શું તમે જાણો છો કે હિન્દી માં બિયરને ( Beer) શું કહેવાયમાં આવે છે? જો નહીં, તો કેવી રીતે માનવું કે તમે સાચા બીયર પ્રેમી છો. ( Credits: Getty Images )

1 / 6
જો આપણે બીયરના ઇતિહાસ (History Of Beer) વિશે વાત કરીએ, તો તે આજથી નહીં, પરંતુ ઘણી સદીઓથી લોકોમાં પ્રખ્યાત છે. મિસોપોટેમિયાની સુમેરિયન સંસ્કૃતિના સમયથી બીયરનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે. ભારતમાં પણ લાંબા સમયથી રાજા-મહારાજા દ્વારા તેનું સેવન કરવામાં આવતું હતું. જો આજના સમયની વાત કરીએ તો બીયરનો બિઝનેસ પણ ઘણો વિશાળ થઈ ગયો છે. દુકાનોમાં, તે કાચની બોટલોથી લઈને કેન સુધી પણ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હિન્દીમાં બિયર શું કહેવાય છે? ( Credits: Getty Images )

2 / 6
વાસ્તવમાં, બિયર બનાવવાની પ્રક્રિયા ખાંડ અને જવના મિશ્રણથી શરૂ કરવામાં આવી હતી. બીયર બનાવવાની પ્રક્રિયા દરમિયાન સ્વાદ અને કુદરતી પ્રિઝર્વેટિવ્સ મિશ્રિત થાય છે. બીયરનું હિન્દી નામ તેની બનાવવાની પદ્ધતિમાં છુપાયેલું છે. ( Credits: Getty Images )

3 / 6
સંસ્કૃતમાં, જવને 'યવ' કહેવામાં આવે છે અને આ જવના આધારે બિયરનું હિન્દી નામ 'યવસુર' પડ્યું છે. આ ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે ઘણી જગ્યાએ બીયર અબ-જવના નામથી પણ પ્રખ્યાત છે.  બીયરને સૌથી પૌષ્ટિક આલ્કોહોલ માનવામાં આવે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને ખનીજ તત્વોનું મિશ્રણ હોય છે. ( Credits: Getty Images )

4 / 6
બીયરને તમામ આલ્કોહોલમાંથી સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે.  ભારતમાં સૌથી વધુ વેચાતી બીયર બ્રોકોડ છે. તેમાં 15 ટકા આલ્કોહોલ હોય છે. જ્યારે વિશ્વની સૌથી મજબૂત બીયરમાં 67.5 ટકા આલ્કોહોલ હોય છે.  તેને સ્નેક વેનમ કહેવામાં આવે છે. આ બ્રિટિશ બીયર છે. કહેવાય છે કે બીયર પીવાથી મેદસ્વિતા વધે છે. તેનું કારણ એ છે કે બીયર એ ઉચ્ચ કેલરીવાળું પીણું છે. ( Credits: Getty Images )

5 / 6
નોંધ: આ લેખનો હેતું માત્ર માહિતીનો છે, આલ્કોહોલ યુક્ત કોઈ પણ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, માટે અહીં આપવામાં આવેલી માહિતીથી આલ્કોહોલ પીણાને પ્રોત્સાહન આપવો કોઈ ઉદેશ્ય નથી માત્ર માહિતીનો છે. ( Credits: Getty Images )

6 / 6

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">