Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોફ્ટ ડ્રિંક્સ પીવાથી 2020માં 22 લાખ લોકો ડાયાબિટીસ, 12 લાખ હૃદય રોગનો ભોગ બન્યા, રિપોર્ટમાં ખુલાસો

વિશ્વના 184 દેશમાં સર્વે કરનાર નેચર મેડિસનના અહેવાલમાં એક ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે. ખાંડયુક્ત સોફ્ટ ડ્રિક્સ પીવાથી આરોગ્યને નુકસાન થવાનું સૌ કોઈએ સાંભળ્યું હતું. પરંતુ આ અહેવાલમાં તે સાબિત થઈ રહ્યું હોય તેવુ તારણ સામે આવ્યું છે. ખાંડયુક્ત સોફ્ટ ડ્રિક્સ પીનારાઓમાંથી ટાઇપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગનો ભોગ બનેલા હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2025 | 2:47 PM
આ સંશોધનમાં, નેચર મેડિસિને 184 દેશોનો સર્વે કર્યો. આ સંશોધનમાં જાણવા મળ્યું કે વૈશ્વિક સ્તરે ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી કેટલા લોકો ડાયાબિટીસ અને હૃદય રોગનો ભોગ બને છે. ટાઇપ 2 ડાયાબિટીસના કેસો ઉપરાંત, સંશોધકોએ અંદાજ લગાવ્યો હતો કે સોફ્ટ ડ્રિંક્સ પીવાથી હૃદય રોગના 1.2 મિલિયન કેસ થયા હતા.

1 / 6
આજકાલ સૌ કોઈ પરિવાર કે મિત્રોની સાથે ખાવા માટે બહાર જાય છે, ત્યારે ઘણીવાર ખાવાન સાથે સોફ્ટ ડ્રિંક્સ પણ પીવામાં આવે છે. તો કેટલાકને, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું  ખુબ જ ગમે છે અને તેઓ દિવસમાં એક કે બે બોટલ સોફ્ટ ડ્રિંક પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે જે સોફ્ટ ડ્રિંક પીવાઈ રહ્યું છે તેની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

2 / 6
નેચર મેડિસિને એક સંશોધન પ્રકાશિત કર્યું છે, જે સૂચવે છે કે વર્ષ 2020 માં, વૈશ્વિક સ્તરે ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી કેટલાક લોકો ડાયાબિટીસ અને હૃદય રોગનો ભોગ બન્યા છે. ટાઇપ 2 ડાયાબિટીસના કેસો ઉપરાંત, સંશોધકોએ અંદાજ લગાવ્યો હતો કે, સોફ્ટ ડ્રિંક્સ પીવાથી વૈશ્વિક સ્તરે ટાઇપ 2 ડાયાબિટીસના અંદાજે 2.2 મિલિયન, હૃદય રોગના 1.2 મિલિયન કેસ સામે આવ્યા હતા.

3 / 6
આ અભ્યાસમાં એવુ પણ જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે, પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ સોફ્ટ ડ્રિંક્સ પીવે છે. આ સાથે, યુવાનો વધુ સોફ્ટ ડ્રિંક્સનું સેવન કરે છે. સંશોધન મુજબ, વિશ્વના વિવિધ પ્રદેશોમાં સોફ્ટ ડ્રિંક્સથી થતા રોગોનું સ્તર અલગ અલગ છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે લેટિન અમેરિકા, કેરેબિયન અને સબ-સહારન આફ્રિકા એવા દેશો છે જ્યાં વધુ પડતા સોફ્ટ ડ્રિંક્સ પીવાથી બીમાર થવાની શક્યતા સૌથી વધુ હોય છે.

4 / 6
સંશોધન મુજબ, સબ-સહારન આફ્રિકામાં 21 ટકા લોકો સોફ્ટ ડ્રિંક્સ પીવાને કારણે ડાયાબિટીસનો ભોગ બન્યા હતા. લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 24 ટકા ડાયાબિટીસ અને 11 ટકા હૃદય રોગના કેસ નોંધાયા છે.

5 / 6
સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કોલંબિયામાં વર્ષ 2020 માં, ડાયાબિટીસના 50 ટકા કેસ ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ પીવાના કારણે થયા હતા. અમેરિકામાં પણ સોફ્ટ ડ્રિંક્સના સેવનને કારણે ટાઇપ 2 ડાયાબિટીસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં, 1990 થી 2020 સુધીમાં, દર 10 લાખ લોકોમાંથી ડાયાબિટીસના 671 કેસ નોંધાયા છે. સંશોધનના લેખમાં જણાવ્યું હતું કે ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ મધ્યમ વર્ગના દેશોમાં મોટા પ્રમાણમાં વેચાય છે. આનાથી તેમના સ્વાસ્થ્ય પર અસર પડે છે. ( તસવીર સૌજન્ય-Google તથા સોશિયલ મીડિયા)

6 / 6

સ્વાસ્થયને લગતી નાની મોટી સમસ્યા આજકાલ સૌ કોઈમાં જોવા મળે છે. આપ સ્વાસ્થયને લગતી સમસ્યા અને તેના ઉપચાર સંબંધી અન્ય સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Follow Us:
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">