AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GPSC Recruitment Calendar 2025 : GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયુ, કુલ 1 હજાર 751 જગ્યા માટે ભરતી થશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ 2025 માટેનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે, જેમાં 1751 થી વધુ જગ્યાઓ છે. આ કેલેન્ડરમાં DYSO, નાયબ મામલતદાર, શિક્ષણ સેવા, રાજ્ય વેરા નિરીક્ષક અને વહીવટી સેવા જેવી વિવિધ પદો માટેની માહિતી છે. પરીક્ષાઓ ઓક્ટોબર 2025 થી શરૂ થશે અને ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. ઉમેદવારો GPSC ની વેબસાઇટ પરથી સંપૂર્ણ કેલેન્ડર ડાઉનલોડ કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2025 | 8:11 AM
Share
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો  માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે 2025નું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે કુલ 1 હજાર 751 જુદી-જુદી કેડરની ભરતીઓ બહાર પડશે. જેના માટે ઉમેદવારો પૂર્વેથી જ તૈયારીઓ શરુ કરી શકે છે.

1 / 6
વર્ષ 2025માં યોજાનારી તમામ ભરતી માટે જીપીએસસીની વેબસાઇટ પર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.જેમાં દરેક પોસ્ટ માટે વેકેન્સી છે, તે સહિત તમામ વિગતો આપવામાં આવી છે.  અલગ અલગ ક્ષેત્રના લોકો અલગ અલગ વર્ગ માટે આ કેલેન્ડરમાં જણાવ્યા પ્રમાણે પરીક્ષા આપી શકે છે.

2 / 6
આ પરીક્ષાઓ ઓક્ટોબર 2025થી લેવાવાનું શરુ થશે. આ સાથે આ ભરતી કેલેન્ડરમાં વર્ષ 2026ના ડિસેમ્બર મહિના સુધીમાં કઇ ભરતી બહાર પડશે તેની પણ માહિતી આપવામાં આવી છે.

3 / 6
GPSC દ્વારા કુલ 1 હજાર 751 જુદી-જુદી કેડરની ભરતીઓ જાહેર કરવામાં આવશે. જેમાંથી 16 DYSO અને નાયબ મામલતદારની ભરતી જાહેર થશે.

4 / 6
શિક્ષણ સેવા વર્ગ-2ની 300 ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા પર ભરતી કરાશે.

5 / 6
વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ ભરવામાં આવશે.જીપીએસસી દ્વારા આ દોઢ હજારથી વધારે જગ્યાઓની ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

6 / 6

કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. TV9 ગુજરાતી કરિયરને લગતી સ્ટોરી કરે છે જેને વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું

g clip-path="url(#clip0_868_265)">