AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhaava Star Cast Fees : ‘છાવા’ ફિલ્મ માટે વિકી કૌશલ અને રશ્મિકા મંદાનામાંથી કોણે વધારે ચાર્જ લીધો, જાણો

બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલે ફિલ્મ છાવા કરવા માટે કરોડો રુપિયાની ફી લીધી છે.તો ચાલો જાણીએ ફિલ્મ છાવાના અન્ય સ્ટાર કાસ્ટ રશ્મિકા મંદાના અને અક્ષય ખન્નાએ કેટલો ચાર્જ લીધો છો.

| Updated on: Jan 29, 2025 | 1:51 PM
Share
વિક્કી કૌશલ હાલમાં પોતાની ફિલ્મ છાવા માટે ભરપુર પ્રમોશન કરી રહ્યો છે. છાવા ફિલ્મનું ટ્રેલર ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ હવે ચાહકો ફિલ્મ જોવા માટે આતુર છે.

1 / 6
સૌથી પહેલા આપણે ફિલ્મના હિરો વિક્કી કૌશલની વાત કરીએ તો વિક્કી કૌશલ છાવા ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ નિભાવી રહ્યો છે. રિપોર્ટ મુજબ વિક્કી કૌશલે આ પાત્ર નિભાવવા માટે અંદાજે 10 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

2 / 6
વિક્કી કૌશલની સાથે છાવા ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળશે. જેમાં તે યેસુબાઈ ભોંસલેના પાત્રમાં જોવા મળશે. છઆવા ફિલ્મમાં અભિનેત્રીએ 4 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

3 / 6
બોલિવુડ ફિલ્મ છાવામાં અભિનેતા આશુતોષ રાણા સરસેનાપતિ હંબીરાવ મોહિતના પાત્રમાં જોવા મળશે. જેના માટે તેમણે 80 લાખ રુપિયા મળ્યા છે.દિવ્યા દત્તા છાવામાં સોયરાબાઈનું પાત્ર નિભાવી રહી છે. આ ભૂમિકા માટે તને 45 લાખ રુપિયા મળ્યા છે. છાવા ફિલ્મમાં તેની ભૂમિકા મહત્વની છે.

4 / 6
દર્શયમ 2 બાદ અક્ષય ખન્ના છાવામાં જોવા મળશે. છાવા ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગજેબની ભૂમિકામાં જોવા મળશે. જેના માટે તેમણે અંદાજે 2 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલ અને રશ્મિકા પહેલી વખત સ્ક્રિન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ 14 ફ્રેબુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે,બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'

તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય

નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે

શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ

SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા

સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ

સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ

ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video

ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ

અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું

g clip-path="url(#clip0_868_265)">