આ APP પર મેળવો ફ્રી Jio Coin, જે બની શકે છે ભારતનો Bitcoin!

મુકેશ અંબાણીના Jio Coin ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે. આ કોઈન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈન ભારતનો આગામી બિટકોઈન બની શકે છે. કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ દરેક લોકો એ શોધ કરી રહ્યા છે કે આ Jio Coin કેવી રીતે ખરીદવો? ચાલો તમને જણાવીએ કે તમે કઈ એપથી Jio Coin મેળવી શકો છો?

| Updated on: Jan 29, 2025 | 3:48 PM
Mukesh Ambani ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, Jio Coin ટૂંક સમયમાં ક્રિપ્ટો માર્કેટમાં પ્રવેશ કરશે. અલબત્ત, આ અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ Jio એપ પર Jio Coin દેખાવાનું શરૂ થઈ ગયું છે. આ Coin વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કો ભારતનો આગામી બિટકોઈન બની શકે છે ત્યારથી લોકો આ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે તેમને આ Coin કેવી રીતે મળશે?

1 / 6
બિટકોઈનની વાત કરીએ તો સમાચાર લખાય ત્યાં સુધી એક બિટકોઈનની કિંમત 88 લાખથી વધુ હતી, હવે જરા વિચારો કે જો આજે તમને Jioની આ એપનો ઉપયોગ કરીને પાંચ Jioના સિક્કા ફ્રી માં મળ્યા છે, તો ભવિષ્યમાં તમને આ કોઇન કેટલા રૂપિયા કમાઈને આપશે.

2 / 6
જો તમને ફ્રી માં મળે છે અને આગામી થોડા વર્ષો પછી એક Jio Coinની કિંમત 88 લાખ રૂપિયાથી વધુ થઈ જાય છે, તો તમે કરોડપતિ બની જશો. Jio Coin ખરેખર Bitcoin બનશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ આજે અમે તમને તે Jio એપનું નામ જણાવીએ જેના દ્વારા તમે મફતમાં Jio Coin કમાઈ શકો છો.

3 / 6
ફ્રી Jio સિક્કા કમાવવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તમારે ફક્ત એક એપ ડાઉનલોડ કરવી પડશે અને તમે જેટલો એ એપનો ઉપયોગ કરશો તેટલા વધુ ફ્રી સિક્કા તમે કમાઈ શકશો. JioSphere એપ પર ફ્રી કોઈન કમાવવાની શાનદાર તક છે, આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તમે એપમાં લોગ ઈન કરતાની સાથે જ તમને એક બેનર દેખાવા લાગે છે.

4 / 6
એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, એક એકાઉન્ટ બનાવો, તમે સાઇન અપ કરો કે તરત જ તમને તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે. તમારા નંબર પર OTP આવશે કે તમે OTP દાખલ કરશો કે તરત જ તમારું એકાઉન્ટ રજીસ્ટર થઈ જશે.

5 / 6
એકાઉન્ટ બનાવ્યા પછી, જો તમે ઇન્ટરનેટ પર કંઈપણ શોધવા માંગતા હો, તો JioSphere બ્રાઉઝરનો ઉપયોગ કરો. આ એટલા માટે છે કારણ કે તમે આ એપનો જેટલો વધુ ઉપયોગ કરશો તેટલા જ તમને રિવોર્ડ તરીકે Jio કોઇન મળશે .ઉલ્લેખનીય છે કે તમને મળેલા ફ્રી  Jio Coin એપ્લીકેશનના વોલેટમાં જમા થશે.

6 / 6
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો .
Follow Us:
છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, જાણો શું હતી ઘટના

Surat : ડીંડોલી પોલસની 6 ટીમે ભેસ્તાન આવાસમાં કર્યું નાઈટ કોમ્બિંગ

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
શિફ્ટ પૂરી થતા લોકો પાયલટ ટ્રેન જ્યાં હતી ત્યાં જ મુકીને જતો રહ્યો

દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન

મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત

હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video

વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ

g clip-path="url(#clip0_868_265)">