AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીને ફ્રીમાં રમતો જોવો હોય તો સાથે રાખો આ ડોક્યુમેન્ટ, ભૂલ્યા તો નહીં મળે સ્ટેડિયમમાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી દિલ્હી અને રેલવે વચ્ચે રમાનારી રણજી મેચમાં ભાગ લેશે. આ મેચ માટે સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. પરંતુ ચાહકોએ તેમની સાથે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ લાવવું પડશે. તો જ તેમને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે.

| Updated on: Jan 29, 2025 | 9:01 PM
Share
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી લાંબા સમય બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેણે છેલ્લા 13 વર્ષથી કોઈ ડોમેસ્ટિક મેચ રમી નથી. વિરાટ કોહલી 2024-25ની રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે. જ્યાં દિલ્હીનો મુકાબલો રેલવેની ટીમ સાથે થશે. રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચો 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. દિલ્હી અને રેલવેની ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

1 / 5
DDCA વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમ આ મેચ દરમિયાન 10,000 પ્રશંસકોનું આયોજન કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ફેન્સ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. સામાન્ય રીતે રણજી મેચમાં ચાહકો માટે એક સ્ટેન્ડ ખોલવામાં આવે છે પરંતુ આ મેચ માટે DDCA આંબેડકર સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ ખોલશે. આ મેચ દરમિયાન ચાહકો ગેટ નંબર 15 અને 16થી સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે.

2 / 5
જોકે, ફેન્સને સિક્યુરિટી ચેકિંગમાંથી પસાર થવું પડશે. સાથે જ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ચાહકોએ પોતાનું આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સચિવ અશોક કુમાર શર્માએ પ્રથમ દિવસે ઓછામાં ઓછા 10,000 લોકોની ભીડની અપેક્ષા રાખી છે.

3 / 5
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, 'ગૌતમ ગંભીર સ્ટેન્ડ ચાહકો માટે ખુલ્લું રહેશે. ચાહકો ગેટ નંબર 16 અને 17 થી પ્રવેશ કરી શકે છે. DDCAના સભ્યો અને મહેમાનો માટે ગેટ નંબર 6 પણ ખુલ્લો રહેશે. અમે પ્રથમ દિવસે 10,000 ની ભીડની અપેક્ષા રાખીએ છીએ. આ એક ફ્રી એન્ટ્રી છે, ચાહકોએ માત્ર તેમનું આધાર કાર્ડ અને તેની ફોટોકોપી લાવવાની રહેશે. આ મેચ કોઈપણ ઈન્ટરનેશનલ કે આઈપીએલ મેચ જેવી હશે.

4 / 5
વિરાટ કોહલીએ તેની છેલ્લી રણજી મેચ નવેમ્બર 2012માં રમી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ પણ આ મેચ માટે ઘણી તૈયારી કરી લીધી છે. કોહલીએ તેના સાથી ખેલાડીઓ સાથે બે દિવસ પ્રેક્ટિસ કરી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યા છે. ઘરેલુ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફી સાથે જોડાયેલ તમામ ન્યૂઝ જાણવા કરો ક્લિક

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ

ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત

ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video

મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!

મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'

અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત

છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video

CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?

વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video

g clip-path="url(#clip0_868_265)">