Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prediction on 2025 : ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહી કરનાર યુવકે 2025 માટે કરી આવી ચોંકાવનારી આગાહી

આ વ્યક્તિ આગાહીઓની બાબતમાં બાબા વાંગાથી ઓછો નથી, તેનું નામ નિકોલસ ઓઝુલા છે. નિકોલસ અઝુએલા 38 વર્ષના છે.

| Updated on: Jan 28, 2025 | 5:42 PM
કહેવાય છે કે ભવિષ્ય કોઈને ખબર નથી, બીજી જ ક્ષણે આપણું શું થશે? આપણને આ વાતનો પણ ખ્યાલ નથી. પરંતુ આ દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમને પહેલાથી જ ખબર હોય છે કે આ દુનિયામાં શું થવાનું છે. તેઓ તે મુજબ આગાહીઓ પણ કરે છે, જે લોકો આગાહીઓ કરે છે તેમને આપણે આગાહી કાર કહીએ છીએ.

1 / 5
બાબા વાંગા અને નોસ્ટ્રાડેમસ બે વિશ્વવિખ્યાત આગાહી કાર છે. તેમની કેટલીક આગાહીઓ સાચી પડી હોવાનો દાવો પણ કરવામાં આવે છે. બાબા વાંગાએ 2025 શું કહ્યું હતું તે બધા જાણે છે. પરંતુ આજે આપણે એક એવા યુવાનની આગાહીઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેણે અત્યાર સુધીમાં બે આગાહીઓ કરી છે અને આ આગાહીઓ સાચી પણ પડી છે.

2 / 5
આ વ્યક્તિ આગાહીઓની બાબતમાં બાબા વેંગાથી ઓછો નથી, તેનું નામ નિકોલસ ઓઝુલા છે. નિકોલસ અઝુએલા 38 વર્ષના છે. આ માણસ આગાહી કાર હોવાનો દાવો કરે છે. નિકોલસ અઝુએલાએ કોરોના મહામારી, ટ્રમ્પની જીત અને બ્લેક લાઈવ્સ મેટર ચળવળ અંગે ત્રણ આગાહીઓ કરી હતી, જેને સાચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

3 / 5
હવે નિકોલસે 2025 વિશે ખૂબ જ ડરામણી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ 2025 માં થઈ શકે છે. ભારત માટે કોઈ ચોક્કસ આગાહી નથી કરી પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતને પણ આ આગાહી અસર કરે તેવું લોકોનું માનવું છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ વર્ષે એવી કેટલીક ઘટનાઓ બનશે જે માનવ જાતિને શરમજનક બનાવશે.

4 / 5
એક મીડિયા અહેવાલ મુજબ, નિકોલસ ઓઝુલા તેમની આગાહીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કોવિડ-19 અને ડોનાલ્ડ ટ્રમ્પની જીત વિશેની તેમની આગાહીઓ સાચી પડી છે. નિકોલસે કહ્યું કે 2025 માં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે, હત્યાઓ થશે, ધર્મ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાઈઓ થશે. એવી આગાહી કરવામાં આવી છે કે વિશ્વમાં ભારે વરસાદ પડશે, પૂરનું સંકટ આવશે અને ફુગાવો નોંધપાત્ર રીતે વધશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર છે. Tv9 Gujarti કોઈ વાતને સમર્થન આપતું નથી.)

5 / 5

 નવા વર્ષમાં આ ત્રણ રાશિના લોકો સાથે કઇક મોટુ બનશે, બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી જાણવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">