AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ અહિ મફતમાં લાઇવ જોઈ શકાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા સીરિઝ જીતવા માટે નજર રાખશે.તો ચાલો જાણી ચોથીT20 મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.

| Updated on: Jan 29, 2025 | 2:07 PM
Share
 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની પહેલી 2 મેચ જીતી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરુઆત કરી હતી પરંતુ રાજકોટમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ખેલાડીઓ ફેલ રહ્યા હતા.

1 / 6
ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં અજય લીડ મેળવવાની એક મોટી તક ગુમાવી દીધી. ભારતે હવે સીરિઝમાં જીત માટે રાહ જોવી પડશે. રાજકોટમાં ભારતીય બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. બોલર વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી પરંતુ અન્ય બોલરોએ નિરાશ કર્યા હતા.

2 / 6
ટી20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી પર થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સીરિઝનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર કરવામાં આવશે.

3 / 6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

4 / 6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ચોથી મેચ 31 જાન્યુઆરીના રોજ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે.

5 / 6
હવે સવાલ એ ઉઠે છે કે, શું કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કાંઈ ફેરફાર કરશે કે પછી આ ટીમ સાથે સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે.

6 / 6

ભારત-ઈંગ્લેન્ડ T20-ODI સિરીઝ સહિત ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">