બાળકો સાથે કઈ ભાષામાં વાતચીત કરવી જોઈએ ? પેરેન્ટિંગ કોચે આપ્યો સચોટ જવાબ

ભારતીય સમાજમાં અંગ્રેજી ભાષાની વધતી માંગને જોઈને માતાપિતા મૂંઝવણમાં હોય છે કે તેમણે તેમના બાળકો સાથે કઈ ભાષામાં વાત કરવી જોઈએ. અંગ્રેજીમા કે તેમની માતૃભાષા. પેરેન્ટિંગ કોચે આનો ખૂબ જ સરળ જવાબ આપ્યો છે.

| Updated on: Jan 29, 2025 | 2:35 PM
બાળકોનો ઉછેર કરવો એ એક મોટી જવાબદારી છે. આ બધી બાબતોની સાથે માતાપિતા હવે એ પણ ચિંતિત છે કે તેમના બાળકને કઈ ભાષા શીખવવી જોઈએ. એક તરફ અંગ્રેજીનો ટ્રેન્ડ છે, તો બીજી તરફ માતૃભાષા જાણવી પણ ખૂબ જ જરૂરી છે.

1 / 6
આવી સ્થિતિમાં અંગ્રેજીનું વધતું મહત્વ જોઈને, માતાપિતા મૂંઝવણમાં મુકાય છે કે તેમણે તેમના બાળકો સાથે કઈ ભાષામાં વાત કરવી જોઈએ. પેરેન્ટિંગ કોચ હરપ્રીત સિંહ ગ્રોવરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે માતાપિતાની મૂંઝવણ દૂર કરી છે અને જણાવ્યું છે કે તેમના બાળકો માટે કઈ ભાષા જાણવી સૌથી મહત્વપૂર્ણ છે.

2 / 6
અંગ્રેજી જરૂરી : નિષ્ણાતો માને છે કે અંગ્રેજી કોમર્સની ભાષા છે. આજના સમયમાં બાળકોએ આ ભાષા જાણવી જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો સાથે વાત કરતી વખતે શાળામાં કે ઇન્ટરવ્યુમાં અંગ્રેજી બોલવું જરૂરી છે. તેથી બાળકોને એક સાથે બે થી ત્રણ ભાષાઓ શીખવી શકાય છે.

3 / 6
શરૂઆતમાં માતૃભાષા પર ભાર : શરૂઆતના દિવસોમાં બાળક સાથે તમારી માતૃભાષામાં જ વાત કરો. માતૃભાષાનું પોતાનું મહત્વ છે. અંગ્રેજી શીખવતા પહેલા બાળકને તેની માતૃભાષાનું જ્ઞાન હોવું જરુરી છે.

4 / 6
ઘરે તમારી માતૃભાષા બોલો : નિષ્ણાતોના મતે માતાપિતાએ ઘરે બાળકો સાથે અંગ્રેજીમાં નહીં પણ તેમની માતૃભાષામાં વાત કરવી જોઈએ. આ શીખીને તેઓ તેમની સંસ્કૃતિ, પરિવાર અને સમુદાય સાથે ગાઢ સંબંધ વિકસાવી શકે છે.

5 / 6
એક કલાક : ઘણા યુઝર્સે પોસ્ટ પર પોતાની સલાહ આપી છે અને કહ્યું છે કે બાળકો સાથે પોતાની માતૃભાષામાં વાત કરવી યોગ્ય છે. અંગ્રેજી શીખવવા માટે તમે તેમની સાથે એક કલાક અંગ્રેજીમાં વાત કરી શકો છો. જીવનમાં પછીથી તેને અપનાવવું કે શીખવું તે બાળકોએ નક્કી કરવાનું છે.

6 / 6

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. નોલેજના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video

વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે

અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો

જંબુસરમાં ગૌચરની જમીન પર થયેલા દબાણ હટાવાયા

AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો

ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

રબારી વસાહતમાં ડિમોલિશન બાદ રાજનીતિ તેજ, શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત

g clip-path="url(#clip0_868_265)">