AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રીએ વેનિટી વાનમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, ચાહકો સાથે ફોટો શેર કર્યા

શહેનાઝ ગિલ 27 જાન્યુઆરી, 2025 ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે 32 વર્ષની થઈ ગઈ છે. 'બિગ બોસ 13' થી સલમાન ખાન સાથે ડેબ્યૂ સુધી શહેનાઝ ગિલ ખુબ ચર્ચામાં રહી છે.

| Updated on: Jan 28, 2025 | 4:48 PM
Share
અભિનેત્રી શહેનાઝ ગિલે 27 જાન્યુઆરીના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અભિનેત્રીએ વેનેટી વેનમાં જન્મદિવસ સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેના પર ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

1 / 6
શહનાઝ ગિલની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે, હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના જન્મદિવસના સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા. જેમાં તે  અલગ જ અંદાજમાં જોવા મળી હતી.

2 / 6
શહેનાઝે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હેપ્પી બર્થ ડે ટુ મી, શહેનાઝના ફ્રેન્ડ અને ચાહકોએ તેને જન્મદિવસ પર શુભકામના પાઠવી હતી.શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

3 / 6
શહનાઝ ગિલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે એક પંજાબી ફિલ્મ એક કુડીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી અપટેડ ઈનસ્ટાગ્રામ પેજ પર શેર કરતી રહે છે. હાલમાં શહેનાઝે રેપર સિંગર હની સિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે ચાહકોને ખુબ પંસદ આવ્યું હતુ.

4 / 6
શહેનાઝ પંજાબી ફિલ્મોમાં એક્ટિંગ અને સિંગિગ કરે છે. બિગ બોસ 13થી અભિનેત્રીની કિસ્મત ખુલી હતી. તે આ રિયાલિટી શોથી ફેમસ થઈ હતી. તેની મુલાકાત સિદ્ધાર્થ શુકલા સાથે થઈ હતી. બિગ બોસમાં બંન્નેની કેમેસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી હતી.  2021માં સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતુ.

5 / 6
ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેર કરતી વખતે શહેનાઝે કેપ્શનમાં લખ્યું, મારા જન્મદિવસની વેનિટી વાનમાં આપ સૌનું સ્વાગત છે. અભિનેત્રી હસતી વખતે પોઝ આપતી જોવા મળી હતી. વેનિટી વાન ફુગ્ગાઓથી શણગારેલી જોવા મળી હતી. આ પહેલા શહેનાઝે દુબઈમાં પોતાના જન્મદિવસની ઉજવણીના કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા.  અભિનેત્રી બુર્જ ખલીફાની સામે કેક કાપતી જોવા મળી હતી.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે,બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">