AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DeepSeek AI ને 50 લાખથી વધારે લોકોએ કરી ડાઉનલોડ, શું છે આમાં ખાસ? પણ તે ભારત વિશે નથી જાણતું

DeepSeek : 2 વર્ષ પહેલા શરૂ થયેલી આ AI રેસમાં ચીને તેની લાર્જ લેગ્વેઝ મોડેલ 'DeepSeek R1' લોન્ચ કર્યું છે. થોડા જ સમયમાં DeepSeek તેની ઓછી કિંમતને કારણે વાયરલ થઈ ગયું. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ DeepSeek R1 એપ ડાઉનલોડ કરી છે. અહીં જાણો શું ખાસ છે?

| Updated on: Jan 29, 2025 | 2:59 PM
Share
DeepSeek R1 : ડીપસીક બજારમાં ઉપલબ્ધ ચેટજીપીટી અને અન્ય એઆઈ ચેટબોટ્સ સાથે સ્પર્ધા કરવા માટે આગળ આવ્યું છે. ચાઇનીઝ AI સહાયક ડીપસીક થોડા દિવસોમાં જ વાયરલ થઈ ગયું છે. તેની ઓછી કિંમતોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચીને માત્ર સસ્તા ડિવાઈસ જ નહીં, પણ સસ્તા AI ચેટબોટ્સ પણ લોન્ચ કર્યું છે.

1 / 8
અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ ડીપસીકની મોબાઇલ એપ ડાઉનલોડ કરી છે. તેમજ ચેટજીપીટીનો આ આંકડો 1 કરોડને વટાવી ગયો છે. ડીપસીક ચેટબોટ થોડા જ દિવસોમાં આટલું વાયરલ કેમ થયું અને તેમાં શું ખાસ છે તેની સંપૂર્ણ વિગતો નીચે વાંચો.

2 / 8
ડીપસીકમાં શું ખાસ છે? : ડીપસીક એક નવી ટેકનોલોજી અથવા પ્રોસેસર આર્કિટેક્ચર છે. આ ખાસ કરીને AI પ્રોસેસિંગ માટે રચાયેલા છે. આ સામાન્ય GPU અને CPU થી અલગ છે. તે ડેડિકેટ AI વર્કલોડ માટે ઑપ્ટિમાઇઝ કરેલું છે. આનો અર્થ એ છે કે તે ભારે અને મુશ્કેલ AI અલ્ગોરિધમ્સને વધુ સારી રીતે પ્રોસેસ કરી શકે છે.

3 / 8
ડીપસીક કંપનીનું મુખ્ય મથક ચીનના હાંગઝોઉમાં છે. આ કંપનીની શરૂઆત 2023 માં લિયાંગ વેનફેંગ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય AGI (કૃત્રિમ જનરલ ઇન્ટેલિજન્સ) વિકસાવવાનો છે.

4 / 8
ડીપસીક વાયરલ થવા પાછળનું કારણ તેની ઓછી કિંમત છે. ડીપસીક R1 ની કિંમત પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન $0.55 (લગભગ રૂપિયા 47) અને પ્રતિ મિલિયન આઉટપુટ ટોકન $2.19 (લગભગ રૂપિયા 189) છે.

5 / 8
ડીપસીક એઆઈ રેટિંગ અને ડાઉનલોડ્સ : ડીપસીક એઆઈએ તેની ઓછી કિંમતોને કારણે થોડા જ દિવસોમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડીપસીકની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ પ્લેટફોર્મ પર તેને 4.6 રેટિંગ મળ્યું છે. આ આંકડો 24 કલાકની અંદર અપડેટ કરવામાં આવ્યો છે. તમે લોકો વાંચતા હશો ત્યાર સુધીમાં તેમાં વધારો થઈ ગયો હશે.

6 / 8
ઓપન AI ChatGPT હજુ પણ આગળ : ઓપન એઆઈ ચેટજીપીટી હાલમાં આ રેસમાં આગળ છે. અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ચેટજીપીટીની મોબાઇલ એપ ડાઉનલોડ કરી છે. ડીપસીકની જેમ તેને પણ પ્લેટફોર્મ પર 4.6 રેટિંગ મળ્યું છે.

7 / 8
આ એક ચાઈનીઝ AI છે. તેને તમે ભારતના નોર્થ સ્ટેટ વિશે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેને આવા જવાબો આપ્યા છે. તેથી સવાલ એ થાય કે શું તેની પાસે ભારત વિશે કોઈ માહિતી નથી કે ચાઈના ભારત વિશે કોઈ અપડેટ આપવા માંગતા નથી. આગળ જોઈએ કે આવનારા સમયમાં તે અપડેટ થઈને ભારત વિશે જવાબો આપે છે કે નહીં.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો

હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી

જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા

જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ

TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video

રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર

ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ

જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video

વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક

Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!

g clip-path="url(#clip0_868_265)">