AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપિયા 2940 કરોડે પહોંચ્યો અદાણીની આ કંપનીનો નફો…શેર ખરીદવા રોકાણકારોની પડાપડી

અદાણી ગ્રુપની એક કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે 29 જાન્યુઆરીએ રજૂ કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો 7.4 ટકા વધીને 2940 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરનો નફો 2738 કરોડ રૂપિયા હતો.

| Updated on: Jan 29, 2025 | 7:48 PM
Share
અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે 29 જાન્યુઆરીએ રજૂ કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો 7.4 ટકા વધીને 2940 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરનો નફો 2738 કરોડ રૂપિયા હતો.

1 / 6
કંપનીની રેવન્યુ 13,671 કરોડ રૂપિયા રહ્યો છે. જે અગાઉના વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં નોધાયેલા 12,991 કરોડ રૂપિયા કરતાં 5 ટકા વધારે છે. અદાણી પાવરના શેર આજે 5 ટકા વધીને 522 રૂપિયા પર બંધ થયા હતા.

2 / 6
કંપનીએ એક અથવા વધુ તબક્કામાં લાયક સંસ્થાઓ પાસેથી પ્લેસમેન્ટ દ્વારા 5000 કરોડ રૂપિયા સુધીનું ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. ટેક્સ પછીનો નફો (PAT) નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં રૂ. 3,298 કરોડની સરખામણીમાં ક્રમશ 11 ટકા ઓછો હતો.

3 / 6
નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરે રૂ. 10,775 કરોડ ખર્ચ્યા છે. આ ખર્ચ ઇંધણ, ટ્રાન્સમિશન ચાર્જ, નાણાકીય ખર્ચ અને કર્મચારી લાભ ખર્ચ સહિત મુખ્ય મુદ્દાઓ હેઠળ કરવામાં આવ્યો હતો.

4 / 6
અદાણી પાવરનું માર્કેટ કેપ 2,01,467 કરોડ રૂપિયા છે. કંપનીના શેર એક મહિનામાં 3 ટકા ઘટ્યા છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં આ શેરે 800 ટકા સુધીનું વળતર આપ્યું છે.

5 / 6
રૂપિયા 2940 કરોડે પહોંચ્યો અદાણીની આ કંપનીનો નફો…શેર ખરીદવા રોકાણકારોની પડાપડી

6 / 6

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">