Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી જો રણજી રમશે તો થશે મોટું નુકસાન, જાણો એક મેચ રમવાના કેટલા રૂપિયા મળશે?

વિરાટ કોહલી 12 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રમવા જઈ રહ્યો છે. પરંતુ જો વિરાટ રણજી મેચ રમશે તો તેને મોટું નુકસાન થશે. કારણ કે રણજી રમવા માટે વિરાટને ઓછા રૂપિયા મળશે. રણજીના બદલે જો તે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હોત તો તેને વધુ રૂપિયા મળ્યા હોત. ચાલો જાણીએ કે વિરાટ કોહલી એક રણજી મેચમાંથી કેટલા રૂપિયા કમાશે.

| Updated on: Jan 29, 2025 | 7:45 PM
ગ્લોબલ ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીની રણજી ટ્રોફીમાં 12 વર્ષ બાદ વાપસી ખૂબ જ ખાસ બની રહી છે. વિરાટ કોહલી રણજી પુનરાગમન માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોહલી ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવવા ઈચ્છશે.

1 / 6
પરંતુ વિરાટ કોહલી જો રણજી રમે તો તેને મોટું નુકસાન થવાનું છે. વાસ્તવમાં કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તેના પર મેચ ફી તરીકે લાખો રૂપિયાનો વરસાદ થાય છે. જ્યારે રણજી ટ્રોફીમાં તેની સરખામણીમાં ઘણા ઓછા રૂપિયા મળે છે.

2 / 6
જે ખેલાડીઓ 40 થી વધુ મેચ રમ્યા છે તેમને દરરોજ 60,000 રૂપિયા મળે છે. રણજી લીગ મેચો ચાર દિવસ અને નોક આઉટ મેચ પાંચ દિવસ સુધી ચાલે છે. આવી સ્થિતિમાં ખેલાડીને આખી મેચમાંથી 2 લાખ 40 હજારથી 3 લાખ રૂપિયા મળે છે. 40 થી વધુ મેચમેચ રમવાનો અનુભવ ધરાવતા રિઝર્વ ખેલાડીઓને દરરોજ 30 હજાર રૂપિયા મળે છે. 20 થી 40 મેચ રમનારા ખેલાડીઓ જો પ્લેઈંગ ઈલેવનમાં હોય તો દરરોજ 50,000 રૂપિયા મળે છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓને 25 હજાર રૂપિયા સુધી મળે છે.

3 / 6
કોહલીએ આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 23 મેચ રમી છે. આ હિસાબે તેને દરરોજ 50 હજાર રૂપિયા મળશે. ચારેય દિવસની તેની કુલ ફી 2 લાખ રૂપિયા હશે. વિરાટ તેની હોમ ટીમ દિલ્હી માટે છેલ્લી લીગ મેચ 30 જાન્યુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે રમશે.

4 / 6
વિરાટ કોહલી BCCIના A+ ગ્રેડના ખેલાડીઓમાં સામેલ છે. તેને BCCI તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે T20, ODI અને ટેસ્ટ મેચ માટે ખેલાડીઓની ફી અલગ-અલગ છે. BCCI ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા સુધીની ફી ચૂકવે છે. વનડે મેચ માટે 6 લાખ અને T20 માટે 3 લાખ રૂપિયા મળે છે. ધારો કે વિરાટ રણજીને બદલે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હોત તો તેને વધુ રૂપિયા મળ્યા હોત.

5 / 6
વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 23 રણજી મેચ રમી છે. કોહલીએ આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં 50થી વધુની બેટિંગ એવરેજ સાથે 1574 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી હતી. કોહલી છેલ્લે નવેમ્બર 2012માં રણજી રમ્યો હતો અને ત્યારે માં બંને ઈનિંગના મળી 57 રન બનાવ્યા હતા.  (All Photo Credit : PTI)

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર

g clip-path="url(#clip0_868_265)">