Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાકુંભની જેમ ગુજરાતના આ શહેરમાં પણ ભરાય છે સાધુ સંતોનો મોટો મેળો, જુઓ ફોટો

કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. તેવી જ રીતે મહાશિવરાત્રીમાં જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સાધુ સંતો શાહી સ્નાન કરતા હોય છે. જેમાં ભોજન,ભક્તિ અને ભજનનો સંગમ જોવા મળે છે.

| Updated on: Jan 30, 2025 | 9:31 AM
ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળામાંનો એક છે.આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ મહા વદ અગિયારસથી મહા વદ અમાસથી ભરાય છે. મોટી સંખ્યામાં સાધુ સંતોની સાથે ભક્તો મેળાની મુલાકાત લેતા હોય છે.

1 / 7
હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે.13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કુંભમાં 6 શાહી સ્નાન છે. પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે હતુ અને છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના દિવસે છે.

2 / 7
મેળામાં રાત્રે લોકસંગીત, રાસ-ગરબા અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજવમાં છે. રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કરતા હોય છે.

3 / 7
ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા સાધુઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખોલવામાં આવે છે.

4 / 7
મહાશિરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શિવ ભક્તો ધામધૂમથી શિવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

5 / 7
મહાશિવરાત્રીના દિવસે ભવનાથમાં ભક્તોનું કિડીયારુ ઉભરાય છે. દૂર દૂરથી લોકો ભવનાથ તળેટીમાં દર્શન કરવા આવે છે. આ સાથે અહિ આવતા લોકો મહાશિવરાત્રીના મેળાની પણ મજા માણતા હોય છે.

6 / 7
હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટી ગૂંજી ઉઠે છે. જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન થાય છે. રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી નીકળે છે.ગત્ત વર્ષે લગભગ 11 લાખ જેટલા લોકોએ મહાશિવરાત્રિનો મેળાનો આનંદ માણ્યો હતો.

7 / 7
Follow Us:
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">