હોળી રમતી વખતે ચલણી નોટ પર લાગી ગયો છે કલર, તો આ નોટ બજારમાં ચાલે કે નહીં, જાણો શું છે RBIનો નિયમ
હોળી રમતી વખતે ઘણીવાર આપણા ખિસ્સામાં રહેલી નોટોને પણ કલર લાગી જાય છે, જેના કારણે રંગીન બની જાય છે. જે બાદ ઘણી વખત દુકાનદારો આ નોટો સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ નોટોને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો શું છે અને આ નોટ બજારમાં ચાલશે કે નહીં.
Most Read Stories