Breast Cancer : હવે બ્રેસ્ટ કેન્સર સરળતાથી ઓળખી શકાશે, દિલ્હી AIIMS લેશે આશા વર્કર અને AIની મદદ
Breast cancer detection : ભારતમાં દર વર્ષે બ્રેસ્ટ કેન્સરના કેસ વધી રહ્યા છે. આ કેન્સરની વહેલી ઓળખ મહત્વપૂર્ણ છે. દિલ્હી AIIMS એ આ દિશામાં પગલાં લીધાં છે. AI અને આશા વર્કર્સની મદદથી AIIMSના વૈજ્ઞાનિકો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરને વહેલી તકે ઓળખી શકશે. AIIMSમાં આ અંગેનો અભ્યાસ ચાલી રહ્યો છે.
Most Read Stories