ચેતી જજો ! શું તમે ચોમાસામાં Frozen Peas નો ઉપયોગ કરો છો? થઈ શકે છે ગંભીર નુકસાન
Frozen Peas : ફ્રોઝન વટાણામાં સ્ટાર્ચ હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને વધારે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેને તેમના આહારમાંથી બાકાત રાખવું જોઈએ. ફ્રોઝન વટાણા ખાવાથી તમારી હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ પણ વધી શકે છે. તેથી આ સમસ્યાથી બચવા માટે તમારે ફ્રોઝન વટાણા ન ખાવા જોઈએ.
Most Read Stories