AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, હજી અનેક લોકો ફસાયા, જુઓ Video

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે.

Breaking News : રાજકોટની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત, હજી અનેક લોકો ફસાયા, જુઓ Video
Rajkot
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 14, 2025 | 11:52 AM
Share

Rajkot :  ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરની એસ્લાન્ટિંસ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગની 6 માળ પર આગ લાગી છે. જેમાં 3 લોકોના મોત થયા છે. આ સોસાયટીમાં રાજકોટના નામાંકિત લોકો વસવાટ કરે છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હાઈપ્રોફાઈલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં 3 લોકોના કરૂણ મોત થયા હોવાનું પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મૃતકોમાં બે બિલ્ડિંગના રહેવાસી અને એક વ્યક્તિ ફાયરબ્રિગેડના જવાનો હોવાનું અનુમાન છે.

છઠ્ઠા અને સાતમા માળે લાગી હતી આગ

આગ બિલ્ડિંગના છઠ્ઠા અને સાતમા માળે લાગી હતી. અચાનક ભડકેલી આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં ધુમાળો થતા ઘરમાં અનેક લોકો ફસાયા હતા.  આગની ઘટના બનતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી લોકો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. મળતી માહિતી અનુસાર આગમાં 3 લોકોના કરુણ મોત થયા છે. આગ લાગવાના પગલે બિલ્ડિંગમાં રહેલા રહીશો ભયનો માહોલ જોવા મળ્યો છે.

ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી. 6થી વધુ ફાયરની ગાડી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડે અનેક લોકોને સલામત બહાર કાઢ્યા, પરંતુ દુર્ભાગ્યવશ ત્રણ લોકોનો મોત થયા છે. જ્યારે હજુ પણ 7થી વધારે લોકો હજુ ફસાયેલા છે.

આગમાં 3 લોકોના મોત

આગના કારણે બિલ્ડિંગના ઉપરના માળમાં રહેલા ફલેટો અને મિલકતને મોટું નુકસાન થયું છે. હજુ સુધી આગના ચોક્કસ કારણ અંગે માહિતી મળી નથી. પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">