ઈજાગ્રસ્ત થયો હોવાની એક્ટિંગ કરનાર ક્રિકેટરને ICCએ લગાવી ફટકાર, આ કૃત્ય માટે મળી સજા
ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં અફઘાન ઓલરાઉન્ડર નઈબને તેના કૃત્યની સજા આપવામાં આવી હતી. નઈબે આ મેચમાં બેટ વડે મહત્વની ઈનિંગ રમી અને ટીમની જીતમાં યોગદાન આપ્યું, પરંતુ તેનાથી પણ વધારે તે પોતાની હરકતોને કારણે ચર્ચામાં આવ્યો.
Most Read Stories