IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા ટોપ 5 કેપ્ટન, MS ધોની છે ટોપ પર

IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સૌથી પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું જ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. જાણો આ લિસ્ટમાં ટોપ 10 કેપ્ટનમાં કોણ છે સામેલ?

| Updated on: Apr 03, 2024 | 8:51 PM
IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. ધોની IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 91 મેચ હારી ચૂક્યો છે.

1 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 70 મેચ હારી છે.

2 / 5
કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ 67 મેચ હાર્યું છે.

3 / 5
IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારા કેપ્ટનોની યાદીમાં ગૌતમ ગંભીર ચોથા સ્થાને છે. ગૌતમ ગંભીર કેપ્ટન તરીકે 47 મેચ હાર્યો હતો.

4 / 5
આ યાદીમાં પાંચમા નંબર પર છે ડેવિડ વોર્નર. IPLમાં કપ્તાની કરતા ડેવિડ વોર્નરને 41 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

g clip-path="url(#clip0_868_265)">