Upper Circuit Stock : સોલાર કંપનીના શેરમાં લાગી 5%ની અપર સર્કિટ ! હવે કંપનીએ કરી મોટી જાહેરાત

સોલાર કંપનીનું કહેવું છે કે સ્થાનિક સોલાર ગ્લાસ ઉત્પાદનમાં વધારો થવાથી સ્થાનિક પીવી મોડ્યુલ ઉત્પાદકો માટે એક મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનશે. ફોટોવોલ્ટેઇક સોલાર પેનલના ઉત્પાદન માટે સોલાર ગ્લાસ એક મુખ્ય ઘટક છે.

| Updated on: Jan 09, 2025 | 5:14 PM
સોલાર કંપની બોરોસિલ રિન્યુએબલ્સના શેરમાં છેલ્લા 3 દિવસથી તોફાની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. ગુરુવારે BSE પર બોરોસિલ રિન્યુએબલ્સના શેર 5 ટકા વધીને રૂ. 602.20 પર પહોંચી ગયો હતો. કંપનીના શેરમાં આ તીવ્ર વધારો એક મોટા બિઝનેસ અપડેટ પછી થયો છે.

1 / 7
બોરોસિલ રિન્યુએબલ્સે તેની સોલાર ગ્લાસ ઉત્પાદન ક્ષમતામાં 50 ટકા વિસ્તરણની જાહેરાત કરી છે. કંપનીના શેરનું 52 અઠવાડિયાનું ઉચ્ચ સ્તર ₹667.40 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52-અઠવાડિયાનું નીચું સ્તર રૂ. 403.10 છે.

2 / 7
બોરોસિલ રિન્યુએબલ્સ તેની ઉત્પાદન ક્ષમતા 1000 ટન પ્રતિ દિવસથી વધારીને 1500 ટન પ્રતિ દિવસ કરશે.

3 / 7
છેલ્લા 10 વર્ષમાં બોરોસિલ રિન્યુએબલ્સના શેરમાં 2336 ટકાનો ઉછાળો આવ્યો છે. 9 જાન્યુઆરી, 2015 ના રોજ સોલાર કંપનીના શેર રૂ. 24.72 પર હતા. 9 જાન્યુઆરી, 2025 ના રોજ બોરોસિલ રિન્યુએબલ્સ શેર રૂ. 602.20 પર પહોંચી ગયા છે.

4 / 7
છેલ્લા 5 વર્ષમાં, બોરોસિલ રિન્યુએબલ્સના શેરમાં 263 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 165.65 રૂપિયાથી વધીને 600 રૂપિયાથી વધુ થઈ ગયા છે.

5 / 7
સોલાર કંપની બોરોસિલ રિન્યુએબલ્સના પ્રમોટર કિરણ ખેરુકાએ તાજેતરમાં કંપનીના 96,000 વધુ શેર ખરીદ્યા છે. તેમણે બોરોસિલ રિન્યુએબલ્સના આ શેર ખુલ્લા બજાર વ્યવહારો દ્વારા ખરીદ્યા છે અને તે 0.07 ટકા હિસ્સાની બરાબર છે.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

7 / 7

શેરબજારની લગતા અમે રોજના અપડેટ આપની સાથે શેર કરી રહ્યા છીએ, ત્યારે  રોકાણ અને શેરબજારને લગતી તમામ માહિતી જોવા અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">