રૂપિયા રાખજો તૈયાર! JSWના IPOને મળી SEBIની મંજૂરી, 4 હજાર કરોડનો થશે ઇશ્યૂ
સજ્જન જિંદાલની આગેવાની હેઠળના JSW સિમેન્ટના IPOને SEBI તરફથી મંજૂરી મળી હતી, ત્યારબાદ કંપની હવે તેનો IPO બજારમાં ઉતારશે. જાણકારી અનુસાર, JSWનો ઈશ્યૂ 4000 કરોડ રૂપિયાનો હોઈ શકે છે.
સ્ટોક માર્કેટમાં લિસ્ટ થતા તમામ IPO, આવનારા IPO ની તારીખ,ગ્રે માર્કેટ, તથા બજારની સ્થિતી અંગે વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો કરો
Most Read Stories