10 January

આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ

Photo : TV9Gujarati

 10 January

મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે

 10 January

પતંગ રશિયાઓ ઉતરાણની તૈયારીમાં લાગ્યા

 10 January

નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે

 10 January

ઉત્તરાયણ માટે શ્રેષ્ઠ માંજા કયો છે, જાણો

 10 January

પતંગબાજો માટે દોરી રંગાવી તે સૌથી મહત્વનું પાસું હોય છે

 10 January

બજારમાં રંગબેરંગી દોરી મળે છે

 10 January

કેટલાક પતંગ રશિયાઓને બ્લેક, બ્રાઉન, પર્પલ જેવા ડાર્ક કલર પણ પસંદ  છે. 

 10 January

પતંગ ચગાવવા માટે મુખ્યત્વે 3 તાર, 6 તાર 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરવામાં આવે છે