એક ફિલ્મ માટે 300 કરોડનો લે છે ચાર્જ , તો 7 કરોડની વેનિટી વેનમાં તૈયાર થાય અભિનેતા , જુઓ ફોટો

અલ્લુ અર્જુનની સાઉથમાં મસમોટી ફી લેવાની સાથે કરોડો રુપિયાની વેનટી વેનમાં તૈયાર થાય છે. આ વેનિટી વેનને Reddy Customs Caravan દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. તેમજ આ સૌથી મોંઘી વેનિટી વેનમાંથી એક છે.

| Updated on: Jan 10, 2025 | 2:18 PM
વેનિટી વેનનું નામ તો તમે સાંભળ્યું હશે. લોકોએ વેનિટી વેનને જોઈ પણ હશે. જે લોકો ફિલ્મોમાં કામ કરે છે. તે આ નામથી પરિચિત હશે. વેનિટી વેનને બજેટના હિસાબે ડિઝાઈન કરવામાં આવે છે. જેની કિંમત વધુ હોય છે. હાલમાં સૌથી મોંઘી વેનિટી વેન સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પાસે છે.

1 / 8
આ વેનિટી વેનની કિંમત અંદાજે 7 કરોડ રુપિયા છે. તો ચાલો આજે આપણે જાણીએ આ અલ્લુ અર્જુન પાસે રહેલી 7 કરોડ રુપિયાની વેનિટી વેનાં શું ખાસ છે.‘પુષ્પા 2’ એ દુનિયાભરમાંથી 1830 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

2 / 8
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. આ ફિલ્મ વર્ષ 2024ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પણ બની છે. વેનિટી વેનની વિશેષતાઓની વાત કરીએ તો લક્ઝરી ઈન્ટીરીયરની સાથે તેની અંદર તેના નામનો AA (અલ્લુ અર્જુન)નો લોગો પણ જોવા મળે છે.

3 / 8
આ સિવાય વેનિટી વેનમાં કસ્ટમાઈઝ બાથરુમ પણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વેનને તૈયાર કરવા માટે અંદાજે 5 મહિનાનો સમય લાગ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વેનિટી વેનના ઈન્ટીરિયર  પર અંદાજે 3 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.

4 / 8
અલ્લુ અર્જુનની પાસે એક આલીશાન ઘર છે, પર્સનલ વેનિટી વેન સહિત અનેક લક્ઝુરિયસ કાર છે. અલ્લુ અર્જુનને વેનિટી વેનમાં પોતાના ફોટો પણ શેર કર્યા છે. અંદર અને બહારથી આ વેનિટી વેન ફાઈવ સ્ટાર હોટલ જેવી લાગે છે.

5 / 8
વેનિટી વેનનો અંદરથી લુક ખુબ સુંદર છે. ચાહકોને પણ આ વેનિટી વેન ખુબ પસંદ આવી રહી છે.વેનિટી વાન એકદમ વિશાળ છે જે તેની સૌથી મોટી ખાસિયત છે. આ સિવાય વેનિટીમાં હાઈટેક એલઈડી લાઈટો લગાવવામાં આવી છે.

6 / 8
જો આપણે સાઉથ એક્ટરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા છેલ્લે ફિલ્મ 'પુષ્પા'માં જોવા મળ્યો હતો. જેમાં તે  રશ્મિકા મંદન્ના સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા.

7 / 8
અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હોવાથી તેની માંગ વધી છે. સાઉથની વાત તો છોડો, બોલીવુડના મોટા ફિલ્મ નિર્માતાઓ પણ તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે 300 કરોડ રૂપિયાની ફી લીધી છે. આટલા પૈસાથી બોલિવુડમાં એક મોટા બજેટની ફિલ્મ બની શકે છે.

8 / 8

અલ્લુઅર્જુન  પોતાના ડાન્સને લઈને પણ લોકોમાં ફેમસ છે. અલ્લુ અર્જુન એક્ટર રામ ચરણના પિતરાઈ ભાઈ છે. અલ્લુ અર્જુનના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

g clip-path="url(#clip0_868_265)">