ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યા બાદ આર. અશ્વિન આવ્યો નવા વિવાદમાં, જાણો સમગ્ર ઘટના

અશ્વિન હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. હાલમાં વિદ્યાર્થીને સંબોધિત કરતા તેમણે પોતાના ક્રિકેટ કરિયર વિશે પણ વાત કરી હતી. અશ્વિને પોતાના સ્પષ્ટ વિચારો માટે પ્રખ્યાત છે.

| Updated on: Jan 10, 2025 | 4:34 PM
ભારતીય ટીમના પૂર્વ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક કોલેજના કાર્યક્રમમાં  હિન્દી ભાષાને લઈ એક નિવેદન આપ્યું હતુ. ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન અશ્વિન હિન્દી ભાષાને લઈ ટિપ્પણી કરી હતી.

1 / 6
અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્ર ભાષા નથી. અશ્વિને વિદ્યાર્થીઓને પુછ્યું કે, કોઈ અંગ્રેજી કે તમિલ બોલવા માંગતા નથી. તો શું કોઈ હિન્દીમાં પ્રશ્ન પુછવામાં રુચિ રાખે છે.

2 / 6
અશ્વિને આ દરમિયાન ભારતમાં ભાષાને લઈ કહ્યું, હિન્દી શબ્દો બોલ્યા બાદ લોકોની કેવી પ્રતિક્રિયા હતી. અશ્વિને પોતાના સંબોધન દરમિયાન કહ્યું મને લાગે છે કે, મારે કહેવું જોઈએ કે, હિન્દી આપણી રાષ્ટ્ર ભાષા નથી.આ સત્તાવાર આધિકારિક ભાષા છે.

3 / 6
હિન્દી અને તમિલ ભાષા વિશે હંમેશા ચર્ચા થાય છે અને તમિલનાડુમાં આ એક સંવેદનશીલ મુદ્દો છે.

4 / 6
38 વર્ષના આ સ્પિનર ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. અશ્વિન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે સાતમાં ક્રમે છે. અશ્વિનના નામે 106 ટેસ્ટમાં 537 વિકેટ છે.

5 / 6
અશ્વિનની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તે 106 ટેસ્ટમાં 537 વિકેટ સાથે ભારતનો બીજા સૌથી સફળ ટેસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો. તેના સમગ્ર આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો અશ્વિને તમામ ફોર્મેટમાં મળી કુલ 765 વિકેટ પોતાના નામે કરી હતી

6 / 6

આર અશ્વિન નિવૃત્તિ બાદથી જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમની નિવૃત્તિને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. રવિચંદ્નન અશ્વિનના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

g clip-path="url(#clip0_868_265)">