Gujarati NewsPhoto galleryVastu Tips: Avoid These Items in Your Home Temple to Prevent Financial Problems
Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં રસોડાથી લઈને બેડરૂમ અને ઘરના મંદિરની તમામ જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યુ છે. વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં કેટલીક ચીજોને ભૂલથી ન રાખવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે.