TCS Q3 Results: 1 શેર પર 76 રુપિયાનું ડિવિડન્ડ આપી રહ્યો આ સ્ટોક ! Q3 પરિણામો બાદ નિવેશકોનો ચાંદી-ચાંદી

ચોખ્ખા નફા બાદ કંપની પ્રતિ 1 શેર રૂ. 76 નું ડિવિડન્ડ પણ આપવાની જાહેરાત કરી છે. આ બે મોટી જાહેરાતોની તેની અસર આજે TCSના શેર પર જોવા મળી છે.

| Updated on: Jan 10, 2025 | 11:23 AM
ટાટા ગ્રુપની આઇટી કંપની TCS ગઈકાલે બજાર બંધ થયા પછી તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે, કંપનીના ચોખ્ખા નફામાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ત્યારે કંપનીએ તેના શેર હોલ્ડરોને મોટી ખુશખબરી આપી છે.

1 / 6
ચોખ્ખા નફા બાદ કંપની પ્રતિ 1 શેર રૂ. 76 નું ડિવિડન્ડ પણ આપવાની જાહેરાત કરી છે. આ બે મોટી જાહેરાતોની તેની અસર આજે TCSના શેર પર જોવા મળી છે. આજે TCS ના શેર 4200 રૂપિયાના સ્તરે ખુલ્યા છે. કંપનીના શેર સવારે 9.32 વાગ્યે 4227.70 ટકાના ઇન્ટ્રા-ડે ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, ગુરુવારના બંધની સરખામણીમાં TCSના શેર 4 ટકાથી વધુ વધવામાં સફળ રહ્યા છે.

2 / 6
ટાટા ગ્રુપની કંપનીએ પ્રતિ શેર રૂ. 76 ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આમાં 66 રૂપિયાનું સ્પેશલ ડિવિડન્ડની સાથે 10 રુપિયાનું બીજુ ડિવિડન્ડ પણ શામેલ છે. કંપની 17 જાન્યુઆરીના રોજ શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.

3 / 6
ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11.95 ટકા વધીને રૂ. 12,380 કરોડ થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓની સંખ્યામાં પાંચ હજારથી વધુનો ઘટાડો થયો છે.

4 / 6
પાછલા નાણાકીય વર્ષ (2023-24) ના ત્રીજા ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. 11,058 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. તે જ સમયે, જુલાઈ-સપ્ટેમ્બર, 2024 માં કંપનીનો ચોખ્ખો નફો 11,909 કરોડ રૂપિયા હતો.

5 / 6
ઘણી કંપનીઓએ તેમના શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. આમાં ટાટા ગ્રુપની આઇટી કંપની TCS, PCBL, CESC અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. આ શેરો આ અઠવાડિયે એક્સ-ડિવિડન્ડમાં ટ્રેડ થવાના છે. ત્યારે તમે પણ ડિવિડન્ડ મેળવવા માંગતા હોય તો ખરીદી કરવાનો છેલ્લો મોકો છે.

6 / 6

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતી રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">