100 રૂપિયાની નોટ…હરાજીમાં 56 લાખમાં વેચાઈ, જાણો એવું તો શું છે આ નોટમાં ખાસ

લંડનમાં એક અનોખી હરાજી થઈ. જેમાં ભારતીય 100 રૂપિયાની નોટનું 56,49,650 રૂપિયામાં વેચાઈ હતી. આ નોટ 1950ના દાયકામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ નોટમાં એવું તે શું ખાસ હતું કે તે આટલી ઉંચી કિંમતે વેચાઈ.

| Updated on: Jan 09, 2025 | 7:16 PM
લંડનમાં એક અનોખી હરાજી થઈ. જેમાં ભારતીય 100 રૂપિયાની નોટનું 56,49,650 રૂપિયામાં વેચાઈ હતી. આ નોટ 1950ના દાયકામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવી હતી.

1 / 5
આ નોટનો સીરીયલ નંબર HA 078400 હતો. આ કોઈ સામાન્ય નોટ નહોતી. આ 'હજ નોટ' તરીકે ઓળખાતી ખાસ કેટેગરીનો ભાગ હતી. આ નોટ 20મી સદીના મધ્યમાં RBI દ્વારા ખાસ કરીને હજ યાત્રા માટે ખાડી દેશોમાં જતા ભારતીય યાત્રાળુઓ માટે બહાર પાડવામાં આવી હતી.

2 / 5
આ નોટોમાં નંબર પહેલા એક અનોખો ઉપસર્ગ 'HA' હતો, જેના કારણે તે સરળતાથી ઓળખી શકાય છે. આ નોટોનો રંગ ભારતીય ચલણી નોટોથી અલગ હતો. જો કે, તે કેટલાક ગલ્ફ દેશોમાં માન્ય હતી જ્યાં ભારતીય રૂપિયો સ્વીકારવામાં આવતો હતો. જેમ કે સંયુક્ત આરબ અમીરાત, કતાર, બહેરીન, કુવૈત અને ઓમાન.

3 / 5
કુવૈતે 1961માં પોતાનું ચલણ લોન્ચ કર્યું, ત્યારબાદ અન્ય ગલ્ફ દેશોએ પણ પોતાનું ચલણ રજૂ કર્યું. આ પહેલા કુવૈતમાં ફક્ત ભારતીય ચલણનો ઉપયોગ થતો હતો. પરિણામ એ આવ્યું કે 1970ના દાયકામાં હજ નોટ્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું.

4 / 5
આજે આ નોટો દુર્લભ માનવામાં આવે છે અને ચલણ સંગ્રહકોમાં ખૂબ મૂલ્યવાન છે, તેની કિંમત સ્થિતિ અને દુર્લભતા જેવા પરિબળો પર આધારિત છે.

5 / 5

રોજ કંઈક નવું જાણવા અને તમારા નોલેજમાં વધારો કરવા અહીં ક્લિક કરો 

Follow Us:
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">