મહાકુંભમાં 52 ફૂટ ઉંચા 3D મહામૃત્યુંજય યંત્રની થશે સ્થાપના, ગ્રહોની કોઈ નકારાત્મક અસર નહીં પડે
વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે મહાકુંભ ખૂબ જ ખાસ બનવાનો છે. આ વર્ષે મહાકુંભ મેળામાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે એવો અંદાજ છે. આ સાથે મેળામાં ઘણા આકર્ષણના કેન્દ્રો હશે, જેમાંથી એક મહામૃત્યુંજય યંત્ર હશે.
Most Read Stories