Kho Kho World Cup 2025 : ખો-ખો વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળી ટીમની કમાન
ખો-ખો વર્લ્ડ કપ 2025નું આયોજન દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે, જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે હશે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
પહેલો ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થવા જઈ રહ્યો છે. ખો-ખો વર્લ્ડ કપ સહિત રમતગમતના સમાચારો વાંચવા માટે ક્લિક કરો
Most Read Stories