આ છે Sony-Hondaની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, 480 km સુધીની આપશે રેન્જ

Sony Hondaની પહેલી ઇલેક્ટ્રિક કાર Afeela 1ને લઈને માહિતી સામે આવી છે. આ કારમાં ઘણા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. Afeela કાર આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ત્યારે આ લેખમાં કારની દરેક વિશેષતા, ડિઝાઇન અને ફીચર્સ અને તેની કિંમત કેટલી છે, તેના વિશે જાણીશું.

| Updated on: Jan 09, 2025 | 4:51 PM
Sony Hondaની પહેલી ઇલેક્ટ્રિક કાર Afeela 1ને લઈને માહિતી સામે આવી છે. આ કારમાં ઘણા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. Afeela કાર આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.

1 / 6
આ કારમાં તમને અદ્યતન સેફ્ટી ફીચર્સ પણ મળી રહ્યા છે. ત્યારે આ લેખમાં કારની દરેક વિશેષતા, ડિઝાઇન અને ફીચર્સ અને તેની કિંમત કેટલી છે, તેના વિશે જાણીશું.

2 / 6
AFEELA 1 બે ટ્રીમ ઓપ્શનમાં મળશે. તેની શરૂઆતની કિંમત 89,900 ડોલર એટલે કે લગભગ 77 લાખ રૂપિયા હશે. આ માટે AFEELA વેબસાઇટ પરથી ઓનલાઈન રિઝર્વેશન કરી શકાય છે.

3 / 6
તમે આ કારને 17,100 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુક કરાવી શકો છો. આ વર્ષથી કેલિફોર્નિયામાં તેનું વેચાણ શરૂ થઈ શકે છે. તેની ડિલિવરી 2026ના મધ્યમાં શરૂ થઈ શકે છે.

4 / 6
તમને AFEELA 1માં 40 થી વધુ સેન્સર જોવા મળશે. તેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ (ADAS) આપવામાં આવી છે. Qualcomm Technologies ના Snapdragon ડિજિટલ ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે કાર વધુ સ્માર્ટ લાગે છે.

5 / 6
Sony Honda મોબિલિટી દાવો કરી રહી છે કે Afeela 1 EV એક વાર ફુલ ચાર્જ થવા પર 482 કિમી સુધીની રેન્જ આપી શકે છે. આ કારણે, તે વૈશ્વિક બજારમાં ટેસ્લા અને રિવિયનને જોરદાર ટક્કર આપશે.

6 / 6

ઓટોમોબાઈલને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">