"લિવિંગ અપાર્ટ ટુગેધર" એ નવો ટ્રેન્ડ છે. 

10 જાન્યુઆરી, 2025

આ ટ્રેન્ડમાં યુગલો એકબીજાને પ્રેમ કરે છે પણ અલગ રહે છે.

યુગલ પોતાની પર્સનલ સ્પેસ અને લાઇફસ્ટાઇલ જાળવી રાખી શકે છે.

અલગ રહેવું પર્સનલ લક્ષ્યો અને રૂચિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

એકબીજાને ઓછો જોવા સાથે સંબંધમાં નવો ઉત્સાહ રહે છે.

લગ્ન અથવા સાથે રહેવાના દબાણથી છૂટકારો મળે છે.

મહત્વનું છે કે તેના કેટલાક ગેરફાયદા પણ છે જેમ કે વધુ ખર્ચ અને સંબંધમાં ડિસ્ટન્સ આવી શકે.

મેટ્રો શહેરોમાં આ ટ્રેન્ડ ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યો છે.

કામની લાગણીશીલતા અથવા પરિવારની નજીક રહેવું મોટું કારણ છે.

આ મોડલ એક સંતુલિત જીવન માટે ઉકેલ બની શકે છે.